રાજકોટના ઉપલેટા તાલુકાના મોજીલા પાસે આવેલ મોજ ડેમની જળસપાટીમાં થયો વધારો - Rajkot News - RAJKOT NEWS
🎬 Watch Now: Feature Video


Published : Jul 1, 2024, 6:02 PM IST
રાજકોટઃ ઉપલેટા તાલુકાના મોજીલા પાસે આવેલ મોજ ડેમની જળસપાટીમાં વધારો જોવા મળ્યો છે. ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદથી ડેમમાં 2538 ક્યુસેક પાણીની આવક થઈ છે. તારીખ 01-07-2024 ના રોજ બપોરે 02:00 વાગ્યે ડેમની સપાટી 3ft પહોંચી છે. ડેમની કુલ સપાટી 42 ફૂટ છે જેમાં નવા નિર્માણની આવક થતા હાલ સપાટી 30 ફૂટે પહોંચી હોવાની માહિતી સામે આવી છે. ઈરીગેશન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ડેમની વર્તમાન સ્થિતિ 30 ft પહોંચી હોવાનું સામે આવ્યું છે. હજુ પણ તેમના ઉપરવાસમાંથી ધીમીધારે પાણીની આવક શરૂ હોવાની માહિતી સામે આવી છે.
ડેમની કુલ સપાટી 42 ફૂટ છે જેમાં નવા નિર્માણની આવક થતા હાલ સપાટી 30 ફૂટે પહોંચી હોવાની માહિતી સામે આવી છે. ઈરીગેશન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ડેમની વર્તમાન સ્થિતિ 30 ft પહોંચી હોવાનું સામે આવ્યું છે. હજુ પણ તેમના ઉપરવાસમાંથી ધીમીધારે પાણીની આવક શરૂ હોવાની માહિતી સામે આવી છે.