PM Modi in gujarat - PM Modi in gujarat - PM MODI IN GUJARAT
🎬 Watch Now: Feature Video
Published : May 2, 2024, 1:11 PM IST
|Updated : May 2, 2024, 1:49 PM IST
ગુજરાતની લોકસભા (LOK SABHA ELECTION))ની 11 સીટો ઉપર પીએમ મોદી ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરી રહ્યાં છે. આજે PM મોદીએ (PM Modi )મધ્ય ગુજરાતના આણંદમાં જાહેરસભાને સંબોધી. હવે તેઓ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં જાહેર સભાને સંબોધશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારથી બે દિવસ માટે તેમના ગૃહ રાજ્ય ગુજરાતમાં છે. તેમની મુલાકાત દરમિયાન, તેઓ રાજ્યભરના 11 લોકસભા મતવિસ્તારોને આવરી લેતા છ જાહેર સભાને સંબોધિત કરવાનો કાર્યક્રમ હતો આજે ચાર સભાને સંબોધશે. ત્યારે 1 મેના રોજ, જે ગુજરાતના સ્થાપના દિવસ હતો આ દિવસે પીએમ મોદીએ બે જાહેર સભાઓને સંબોધિત કરી હી. એક એક ડીસા, હિંમતનગર, સાબરકાંઠામાં. સભા યોજી હતી. આજે મોદીએ આણંદમાં જાહેર સભા સંબોધી. હવે તેઓ સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં પ્રચાર કરશે.
Last Updated : May 2, 2024, 1:49 PM IST