આ લડાઈ સંવિધાન બચાવવાની છે-પરેશ ધાનાણી, પરિણામ અગાઉ કોંગ્રેસ ઉમેદવારનું નિવેદન - Lok Sabha Election Results 2024 - LOK SABHA ELECTION RESULTS 2024
🎬 Watch Now: Feature Video
Published : Jun 4, 2024, 12:59 PM IST
રાજકોટઃ કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ લોકસભા ચૂંટણી 2024ના પરિણામ અગાઉ નિવેદન કર્યુ છે. જેમાં પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, આ લડાઈ કોઈ વ્યક્તિ વિરુદ્ધની નહોતી પરંતુ સંવિધાન બચાવવાની હતી. સમગ્ર દેશ સકારાત્મક પરિણામ આપશે. દેશ 2004ના પુનરાવર્તન કરવા તરફ આગળ વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, રુપાલાના વિવાદ બાદ કોંગ્રેસે રાજકોટ લોકસભા બેઠક પરથી પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા હતા. રાજકોટ બેઠક ગુજરાતની હાઈ પ્રોફાઈલ બેઠકો પૈકીની એક ગણાય છે. કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ લોકસભા ચૂંટણી 2024ના પરિણામ અગાઉ નિવેદન કર્યુ છે. જેમાં પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, આ લડાઈ કોઈ વ્યક્તિ વિરુદ્ધની નહોતી પરંતુ સંવિધાન બચાવવાની હતી. સમગ્ર દેશ સકારાત્મક પરિણામ આપશે. દેશ 2004ના પુનરાવર્તન કરવા તરફ આગળ વધી રહ્યો છે.