જૂનાગઢ લોકસભા બેઠક પર મતગણતરી, કોની થશે જીત કે કોની થશે હાર - lok sabha election 2024
🎬 Watch Now: Feature Video
Published : Jun 4, 2024, 8:33 AM IST
જૂનાગઢ: લોકસભા બેઠકની મતગણતરી શરૂ શરૂ થઈ છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતગણતરીને લઈને તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. 8 વાગ્યાથી ઇવીએમ અને બેલેટ પેપરની મતદાન મથક પર મત ગણતરી શરૂ થઈ છે. આ ચૂંટણીમાં કોણ જીતે છે કોણ હારે છે તે મત ગણતરી બાદ જ ખબર પડશે.મતદાન સમયે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો મતદાન મથકે હાજર રહેશે. અત્યારે મતદાન મથક પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે. સંભવિત 12:00 વાગ્યા સુધીમાં જૂનાગઢ લોકસભા બેઠકનું પરિણામ સામે આવશે ત્યારબાદ જૂનાગઢ લોકસભા બેઠક ભાજપ અથવા કોંગ્રેસ જીતે છે અને લઈને કોઈ ચોક્કસ તારણ બહાર આવશે.કોણ વિજયી થશે કોણ પરાજિત થશે તે પરિણામ પછી જ ખબર પડશે.