ETV Bharat / state

ગુજરાત પર હજી ત્રણ દિવસ વરસાદનો ખતરો: હવામાન વિભાગ - Gujarat Rain Update

છેલ્લા 80 કલાકથી વધુ સમયથી વરસાદે ગુજરાતમાં હવે મુશ્કેલી સર્જી છે. પણ આ મુશ્કેલીમાં વધારો થઈ શકે તેમ છે. મોસમ વિભાગે આગાહી કરી છે કે, હજી ત્રણ દિવસ વરસાદ અને પવન સર્જી છે રાજ્યમાં વધુ મુશ્કેલી. હવામાન વિભાગના રામઆશ્રય યાદવે ETV BHARAT સાથે વિશેષ ટેલિફોનિક સંવાદમાં રજૂ કર્યો છે ત્રણ દિવસના મોસમનો ચિતાર... - GUJARAT WEATHER UPDATES

ગુજરાતમાં વરસાદની આગાહી અને સ્થિતિ
ગુજરાતમાં વરસાદની આગાહી અને સ્થિતિ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 27, 2024, 5:23 PM IST

Updated : Aug 27, 2024, 8:36 PM IST

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદ ભારે પવન, વરસાદને કારણે ઠેરઠેર એક કહેર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગના વડા સાથે Etv Bharat દ્વારા વિશેષ વાતચિત અહીં રજૂ કરવામાં આવી છે. આ ટેલિફોનિક સંવાદ પણ અહીં દર્શાવાયો છે. જાણો આ ખાસ માહિતી...

ગુજરાતના માથે હજુ ત્રણ દિવસ વરસાદી જોખમ (Etv Bharat Gujarat)

તા. 27 થી 28 ઓગસ્ટ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે રેડ એલર્ટ છે - હવામાન વિભાગ

મંગળવાર- બુધવારના બે દિવસો સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ભારે વરસાદની ચેતવણી મોસમ વિભાગે આપી છે. મોસમ વિભાગે આજે અને આવતી કાલ માટે આ બંને ક્ષેત્રને રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, મોરબી, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, બોટાદ અને ભાવનગર થાચે અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. મંગળવાર સવારથી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદ ગાજવીજ અને 40 થી 60 કિ.મી કલાકે પવન ફુંકાઈ ને પડી શકે છે.

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 30 ઓગસ્ટ સુધી સાવચેતી રાખવી આવશ્યક છે - હવામાન વિભાગ

મંગળવાર અને બુધવાર સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ભારે વરસાદ પડશે એવી હવામાન વિભાગની આગાહી છે સાથે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પણ 40 થી 60 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ શકે એવી ચેતવણી મોસમ વિભાગના વડા રામઆશ્રય યાદવે કરી છેે. રામઆશ્રય યાદવની આગાહી પ્રમાણે બે બુધવાર, ગુરુવાર અને શુક્રવાર સુધીમાં મધ્ય અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે અને પવન ફૂંકાઇ શકે છે. ઉત્તર ગુજરાતના કચ્છ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં ગાજવીજ અને 40 થી 50 કિ.મીની ઝડપે પવન ફૂંકાઇ ભારે વરસાદ પડી શકે છે. સાથે 28 થી 30 ઓગસ્ટના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાતના જિલ્લા ભરુચ, દાહોદ, નર્મદા, છોટાઉદેપુર, સાથે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલી ખાતે ભારે વરસાદ પડી શકે છે.

મેઘરાજાએ ગુજરાતને ધમરોળ્યું, જામનગર જળબંબાકાર - Gujarat Rain Updates

સાબરમતીમાં નવનીર આવતા સંત સરોવર ડેમના પાંચ દરવાજા ખોલાયાઃ ગાંધીનગરના આ 7 ગામોને એલર્ટ - Gujarat Rain Updates

Last Updated : Aug 27, 2024, 8:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.