ETV Bharat / state

રાજકોટમાં રવિવારી બજાર માટે કોંગ્રેસે રેલી કાઢી, મ્યુનિસિપલ કમિશ્નરને આવેદન આપ્યું - Congress held a rally - CONGRESS HELD A RALLY

રાજકોટમાં આજી ડેમ પાસે છેલ્લા કેટલાક સમયથી રવિવારી બજાર ભરાય છે. પહેલા ડેમના અધિકારીઓ દ્વારા અહીં બજાર બંધ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. આ અંગે કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ જીગ્નેશ મેવાણીની અધ્યક્ષતામાં ત્રિકોણબાગ ખાતેથી રેલી યોજવામાં આવી હતી. Congress held a rally

રાજકોટમાં રવિવારી બજાર માટે કોંગ્રેસે રેલી કાઢી
રાજકોટમાં રવિવારી બજાર માટે કોંગ્રેસે રેલી કાઢી (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 15, 2024, 5:37 PM IST

રાજકોટમાં રવિવારી બજાર માટે કોંગ્રેસે રેલી કાઢી (Etv Bharat gujarat)

રાજકોટ: આજી ડેમ પાસે છેલ્લા કેટલાક સમયથી રવિવારી બજાર ભરાય છે. આ બજાર જે ડેમ વિસ્તારમાં આવે છે તેમાં થોડો સમય પહેલા ડેમના અધિકારીઓ દ્વારા અહીં બજાર બંધ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. ત્યારે આ જગ્યા ખાલી નહીં કરવામાં આવે તો લેન્ડ ગ્રેબિગ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે. તેવી ચેતવણી આપવામાં આવી છે.

કાર્યકારી પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં રેલી: આ અંગે કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ જીગ્નેશ મેવાણીની અધ્યક્ષતામાં બજારમાં વેપાર કરતા વેપારીઓ અને કોંગ્રેસની આગેવાનીમાં ત્રિકોણબાગ ખાતેથી રેલી યોજવામાં આવી હતી અને આ રેલી કોર્પોરેશન ખાતે પહોંચી હતી. ત્યાં મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી.

મ્યુનિસિપલ કમિશ્નરને કરાઇ રજૂઆત: મ્યુનિસિપલ કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી કે, બજાર ન ખાલી કરાવી અથવા અન્ય વૈકલ્પિક વ્યવસ્થા બજાર માટે આપવી તેવી રજૂઆત કરવામાં આવી હતી જે બાબતે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, આ અંગે સિંચાઈ વિભાગ સાથે વિચાર વિમર્શ કરવામાં આવશે અને યોગ્ય નિરાકરણ લાવવા માટેના પ્રયાસો કરવામાં આવશે.

  1. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ફેસ ઓથેંટીકેશન એપ્લિકેશન કરાઈ લોન્ચ - Face Authentication Application
  2. મેઘરાજા અહીં તો મહેર કરો... બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની પોકાર - Farmers worried due to less rain

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.