ETV Bharat / state

IIM માં પ્રવેશ માટે CAT પરીક્ષાની થઇ જાહેરાત, જાણો શું છે એડમિશન પ્રોસેસ

IIM માં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ ઘણી મહેનત કરતા હોય છે ત્યારે IIMમાં પ્રવેશ માટે CAT પરીક્ષાની જાહેરાત થઇ ગઇ છે.

IIM માં પ્રવેશ માટે CAT પરીક્ષાની થઇ જાહેરાત
IIM માં પ્રવેશ માટે CAT પરીક્ષાની થઇ જાહેરાત (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 9, 2024, 4:44 PM IST

અમદાવાદ: વિશ્વમાં પ્રસિદ્ધ અમદાવાદ IIM માં પ્રવેશ લેવા માટે વિદ્યાર્થીઓ ઘણી મહેનત કરે છે. પણ IIM માં પ્રવેશ માટે સૌથી પહેલા CATની પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. એટલે વિદ્યાર્થીઓ માટે એક મોટી ખબર IIM થી સામે આવી છે. IIMમાં પ્રવેશ લેવા માટે CAT ની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે.

આ પરીક્ષા 24 નવેમ્બરે યોજાશે અને આ પરીક્ષાનું પરિણામ જાન્યુઆરીના બીજા સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં પાસ થશે. એ વિદ્યાર્થીઓને જ IIM માં પ્રવેશ મળશે અને દેશની 21 IIM સ્કૂલમાં એડમિશન લઈ શકશે.

IIM માં પ્રવેશ માટે CAT પરીક્ષાની થઇ જાહેરાત
IIM માં પ્રવેશ માટે CAT પરીક્ષાની થઇ જાહેરાત (ETV BHARAT GFX)

IIM એડમિશન માટે CAT પરિક્ષાનું એલાન: IIM માં ભણવા માટે સૌ વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહી હોય છે અને દર વર્ષે રાહ જુએ છે કે, ક્યારે CATની પરીક્ષા આવશે અને અમે એકઝામ આપીશું. આવા ઉત્સાહી વિદ્યાર્થીઓ માટે CAT ની પરીક્ષાનું એલાન કરવામાં આવ્યું છે. આ પરીક્ષા 170 શહેરમાં 24 નવેમ્બરના રોજ યોજાશે. જેના માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. જે પણ વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરશે તે બધા વિદ્યાર્થીઓ દેશની વિવિધ 21 IIM ની અંદર પોતાની પસંદ પ્રમાણે પ્રવેશ મેળવી શકશે.

આટલી ફીસ ચૂકવવાની રહેશે: આ પ્રવેશ મેળવવા માટે પણ વિદ્યાર્થીઓને જુદા જુદા માપદંડથી પસાર થવું પડશે. CAT 2024 પરીક્ષાનું ફોર્મ ભરવા માટે પણ ઉમેદવારોને ફીસ ચૂકવવાની જરૂર હોય છે. જનરલ અને EWS કેટેગરીના ઉમેદવારોએ 2500 રૂપિયા ભરવું પડશે. SC/ST કેટેગરી અને દિવ્યાંગ ઉમેદવારોને 1250 રૂપિયા ચુકવવા પડશે.

આ પણ વાંચો:

  1. BBA, BCA કોર્સની નવી કોલેજો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ, 20મી નવેમ્બર સુધી અરજી કરી શકાશે
  2. દસ્તાવેજો સાથે લઈને ફરવાની ઝંઝટમાંથી છુટકારો, બસ ડિજિલોકરનો ઉપયોગ જાણો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.