ETV Bharat / politics

ગુજરાતમાં ભાજપની જીતની હેટ્રીકનું સપનું તૂટ્યું, ગેનીબેને બગાડી ભાજપની બાજી - lok sabha election results 2024

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 4, 2024, 7:38 AM IST

Updated : Jun 4, 2024, 5:35 PM IST

લોકસભા ચૂંટણી 2024નું પરિણામ
લોકસભા ચૂંટણી 2024નું પરિણામ (t Graphics)
હૈદરાબાદ: 18મી લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજાઈ હતી, આજે એટલે કે 4 જૂન મંગળવારે ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. સવામતગણતરી સવારે 8ના ટકોરે શરૂ થઈ છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, લોકસભા ચૂંટણીમાં 31.2 કરોડ મહિલાઓ સહિત 64.2 કરોડ મતદારોએ ભાગ લીધો હતો. તો પરિણામને લઈને દેશના તમામ રાજકીય વર્તૂળોમાં અલગ ઉન્માદ અને ઉત્સાહ દેખાઈ રહ્યો છે.

LIVE FEED

5:14 PM, 4 Jun 2024 (IST)

સુરેન્દ્રનગર લોકસભા બેઠક ભાજપની જીતની હેટ્રિક, ચંદુભાઈ શિહોરા થયા વિજેતા

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર મત ગણતરીના અંતે ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા વિજેતા જાહેર થયાં છે. ફૂલ ૨૪ રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાને ૬,૬૨,૬૨૨ મત મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાને ૪,૦૨,૫૦૪ મત મળ્યા છે. ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાની ૨,૬૦,૧૧૮ મત થી થઇ જીત થઈ છે. ચૂંટણી પરિણામને લઈને પ્રતિક્રિયા આપતા ચંદુભાઈ સિહોરાએ જણાવ્યું હતું કે, રાજકોટ ગેમઝોનમાં અગ્નિકાંડના દુઃખદ બનાવને લીધે જીતની ઉજવણી મોકૂફ રાખી છે.

સુરેન્દ્રનગર લોકસભા બેઠક ભાજપની જીતની હેટ્રિક (Etv Bharat Gujarat)

4:38 PM, 4 Jun 2024 (IST)

પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપના રાજપાલ સિંહ જાદવની જીત,

પંચમહાલ લોકસભા બેઠક પર ભાજપના રાજપાલ સિંહ જાદવની જીત, 5 લાખ વોટની જંગી લીડથી જીત નોંધાવી

પંચમહાલ લોકસભા બેઠક પર રાજપાલ સિંહ જાદવનો વિજય
પંચમહાલ લોકસભા બેઠક પર રાજપાલ સિંહ જાદવનો વિજય (Etv Bharat Graphics)

4:31 PM, 4 Jun 2024 (IST)

ખેડા લોકસભા બેઠક પર જીત યથાવત રાખતા ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ

ખેડા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણનો વિજય થયો છે. દેવૂસિંહ ચૌહાણને 7,44,435 મતની જંગી બહુમતી મળી છે. જ્યારે તેમના પ્રતિસ્પર્ધી કાળુસિંહ ડાભીને 3,86,677 મત મળ્યા છે. દેવૂ સિંહ ચૌહાણને 357758ની જંગી લીડથી વિજય પ્રાપ્ત થયો છે.

ખેડા લોકસભા બેઠક પર દેવૂસિંહ ચૌહાણનો વિજય
ખેડા લોકસભા બેઠક પર દેવૂસિંહ ચૌહાણનો વિજય (Etv Bharat Graphics)

4:27 PM, 4 Jun 2024 (IST)

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ વિજયી

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર ભાજપે પોતાની જીત યથાવત રાખી છે. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ વિજયી બન્યા છે. હસમુખ પટેલે કોંગ્રેસના હિંમતસિંહ પટેલ 154770ના માર્જિન મતથી હરાવ્યા

અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલનો વિજય
અમદાવાદ પૂર્વથી હસમુખ પટેલનો વિજય (Etv Bharat Graphics)

3:07 PM, 4 Jun 2024 (IST)

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસનું ખાતુ ખુલ્યું, બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોરની ધમાકેદાર જીત

ગુજરાતમાં લોકસભા બેઠક પર કોંગ્રેસનું ખાતુ ખુલ્યું છે, બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેનીબેન ઠાકોરની ધમાકેદાર જીત થઈ છે.

બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોરની ધમાકેદાર જીત
બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોરની ધમાકેદાર જીત (Etv Bharat Graphics)

2:22 PM, 4 Jun 2024 (IST)

કચ્છ લોકસભા બેઠક પર સતત ત્રીજી વખત ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાની જીત

કચ્છ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના નિતેશ લાલને હાર સ્વીકારી છે. ચ્છ લોકસભા બેઠક પર સતત ત્રીજી વખત ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાની જીત થતાં ભાજપ છાવણીમાં ખુશીની લાગણી છવાઈ છે.

કચ્છ લોકસભા બેઠક પર સતત ત્રીજી વખત ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાની જીત (Etv Bharat Gujarat)

12:31 PM, 4 Jun 2024 (IST)

દમણમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની જીત , અંદાજીત 4 હજાર મતથી વિજેતા

દમણમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની જીત નિશ્ચિત મનાઈ રહી છે. ઉમેશ પટેલ નું નિશાન કુકર હતું. અંદાજીત 4 હજાર મતથી તેઓ વિજેતા બની રહ્યાં છે.

દમણમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની જીત
દમણમાં અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની જીત (Etv Bharat Graphics)

12:13 PM, 4 Jun 2024 (IST)

વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ડો. હેમાંગ જોશી સ્પષ્ટ બહુમત તરફ, કોંગ્રેસના જશપાલસિંહ પઢીયાર પાછળ

વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ડો. હેમાંગ જોશીને 4 લાખ 80 હજાર 116 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કોંગ્રેસ જશપાલસિંહ પઢીયાર પાછળ ચાલી રહ્યાં છે.

વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ડો. હેમાંગ જોશી સ્પષ્ટ બહુમત તરફ
વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ડો. હેમાંગ જોશી સ્પષ્ટ બહુમત તરફ (Etv Bharat Guajrat)

12:00 PM, 4 Jun 2024 (IST)

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોરા આગળ, કોંગ્રેસના ઉમેદવાર ઋતિક મકવાણા પાછળ

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોરા આગળ ચાલી રહ્યાં છે, કોંગ્રેસના ઉમેદવાર ઋતિક મકવાણા પાછળ ચાલી રહ્યાં છે, ભાજપના ચંદુભાઈ સિહોરા 2,94,550 મતોથી આગળ ચાલી રહ્યા છે, જ્યારે કોંગ્રેસના નેતા ઋતિક મકવાણા 1 લાખ 82 હજાર 311 મત મળ્યા છે. આમ ભાજપ સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર 1,12,239 આગળ છે.

11:05 AM, 4 Jun 2024 (IST)

ખેડા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ 36,0363 મતોથી આગળ

ખેડા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ 36,0363 મતોથી આગળ ચાલી રહ્યાં છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભી 18,7849 મતોથી પાછળ ચાલી રહ્યાં છે. આમ ભાજપ ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ 1,72,514 મતોથી આગળ ચાલી રહ્યાં છએ.

10:58 AM, 4 Jun 2024 (IST)

પોરબંદર લોકસભા બેઠક પર ભાજપના મનસુખ માંડવિયા 1 લાખ વધુ મતોથી આગળ

પોરબંદર લોકસભામાં બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયા 1,03,080 મતથી આગળ ચાલી રહ્યાં છે, તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા પાછળ ચાલી રહ્યાં છે.

10:56 AM, 4 Jun 2024 (IST)

અમરેલી લોકસભા બેઠક પર ભાજપના ભરત સુતરિયા આગળ, કોંગ્રેસના જેની ઠુમ્મર પાછળ

અમરેલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા આગળ ચાલી રહ્યાં છે, જ્યારે તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર પાછળ ચાલી રહ્યાં છે.

9:47 AM, 4 Jun 2024 (IST)

પાટણ લોકસભા બેઠક પર ભાજપના ભરતસિંહ ડાભીની જીત, કોંગ્રેસના ચંદનજી ઠાકોરનો પરાજય

પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ચંદનજી ઠાકોરનો પરાજય થયો છે, જ્યારે ભાજપના ભરતસિંહ ડાભીની જીત થઈ છે. ભાજપના ભરતસિંહ ડાભીની જીત થતાં તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો છે.

પાટણ લોકસભા બેઠક પર ભરત સિંહ ડાભીનો વિજય (Etv Bharat gujarat)

9:43 AM, 4 Jun 2024 (IST)

ભાવનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર નિમુબેન આગળ, આપના ઉમેદવાર પાછળ

ભાવનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર નિમુબેન 57840 મતોથી આગળ ચાલી રહ્યું છે, જ્યારે આપના ઉમેદવાર ઉમેશભાઈ 31150 મતોથી પાછળ ચાલી રહ્યાં છે.

9:41 AM, 4 Jun 2024 (IST)

વલસાડ-ડાંગ બેઠક પર ભાજપના ધવલ પટેલ આગળ, કોંગ્રેસના અનંત પટેલ પાછળ

વલસાડ-ડાંગ બેઠક પર મતગણતરીના બીજા રાઉન્ડમાં ભાજપના ધવલ પટેલ આગળ ચાલી રહ્યાં છે, કોંગ્રેસના અનંત પટેલ પાછળ ચાલી રહ્યાં છે. ધવલ પટેલ (ભાજપ) 83339 મતોથી આગળ જ્યારે અનંત પટેલ (કોંગ્રેસ) 47326 પાછળ છે.

9:39 AM, 4 Jun 2024 (IST)

દમણમાં અપક્ષના ઉમેશ પટેલ અપક્ષ 8347થી આગળ, ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો પાછળ

દમણમાં અપક્ષના ઉમેશ પટેલ અપક્ષ 8347થી આગળ ચાલી રહ્યું છે. જ્યારે ભાજપના લાલુભાઈ પટેલ 5331 પાછળ ચાલી રહ્યાં છે, જ્યારે કોંગ્રેસના કેતન પટેલ પણ શરૂઆતી રૂઝાનમાં પાછળ ચાલી રહ્યાં છે.

9:35 AM, 4 Jun 2024 (IST)

નવસારી બેઠક પર સી.આર.પાટીલ આગળ, કોંગ્રેસના નૈષધ દેસાઈ પાછળ

દક્ષિણ ગુજરાતની હાઈપ્રોફાઈ બેઠક પર ભાજપના ઉમેદવાર અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ આગળ ચાલી રહ્યાં છે, જ્યારે કોંગ્રેસના નૈષધ દેસાઈ પાછળ ચાલી રહ્યાં છે.

9:19 AM, 4 Jun 2024 (IST)

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા આગળ, ધાનાણી પાછળ

સૌરાષ્ટ્રની હાઈપ્રોફાઈલ બેઠક ગણાતી રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા આગળ ચાલી રહ્યાં છે,જ્યારે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી પાછળ ચાલી રહ્યાં છે.

9:05 AM, 4 Jun 2024 (IST)

ગાંધીનગર લોકસભા બેઠક પર અમિત શાહ આગળ, સોનલ પટેલ પાછળ,

ગુજરાતની સૌથી હાઈપ્રોફાઈલ બેઠક ગાંધીનગર લોકસભા સીટ ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગળ ચાલી રહ્યા છે. તેઓ 2,09,736 મતથી આગળ ચાલી રહ્યાં છે. અત્યાર સુધીમાં તેમને 80.43 ટકા મત મળ્યા છે. જ્યારે સોનલ પટેલ 42,642 મતથી પાછળ ચાલી રહ્યાં છે. તેમને 16.35 ટકા મળ્યા છે. આમ અમિત શાહ 1,67,094 મતોથી આગળ ચાલી રહ્યાં છે. અમિત શાહ 5,06,731 લાખ મત મળ્યા છે. તેમને 79.47 ટકા મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલને 1,10,219 મત મળ્યા છે. આમ અમિત શાહ 4 લાખ 10 હજાર 883 મતથી આગળ છે.

ગાંધીનગરમાં લોકસભા ચૂંટણીના પરિણામનો માહોલ (Etv Bharat gujarat)

9:04 AM, 4 Jun 2024 (IST)

બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર આગળ, ભાજપના રેખાબેન ચૌધરી પાછળ

બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસના 30481 મતોથી ગેનીબેન ઠાકોર આગળ રહ્યા છે, જ્યારે ભાજપના રેખાબેન ચૌધરી પાછળ ચાલી રહ્યાં છે. ગેનીબેન ઠાકોર 4974 વોટથી આગળ છે.

Last Updated : Jun 4, 2024, 5:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.