ETV Bharat / entertainment

શાહરૂખ ખાનની તબિયતમાં સુધાર થતાં હોસ્પિટલમાંથી મળી છુટ્ટી - SHAHRUKH KHAN HEALT UPDATE - SHAHRUKH KHAN HEALT UPDATE

21 મેના રોજ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં KKR vs HRH વચ્ચેની મેચ જોયા પછી, શાહરૂખ ખાન બીમાર પડ્યો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. હવે તેને સાંજે 5:50 વાગે હોસ્પિટલથી ડિસ્ચાર્જ અપાયો છે.

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 23, 2024, 4:13 PM IST

Updated : May 23, 2024, 6:24 PM IST

અમદાવાદ: શાહરૂખ ખાનને તાજેતરમાં તેની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સની પ્લેઓફ મેચમાં ભાગ લીધા બાદ અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, ગરમીના મોજાને કારણે તે ડિહાઇડ્રેટ થઈ ગયો હતો. આ સમાચારને કારણે સુપરસ્ટારના ચાહકો તેના સ્વાસ્થ્યને લઈને ચિંતિત હતા. હોસ્પિટલના ચાર નંબર ગેટ થી શાહરૂખ ખાનને એરપોર્ટ જવા રવાના કર્યા છે. કે ડી હોસ્પિટલ તરફથી શાહરૂખ ખાનના સ્વાસ્થ્ય અંગે કોઈ પણ નિવેદન આપ્યું નથી.

કેડી હોસ્પિટલ અમદાવાદ
કેડી હોસ્પિટલ અમદાવાદ (Etv Gujrat)
કેડી હોસ્પિટલ અમદાવાદ
કેડી હોસ્પિટલ અમદાવાદ (Etv Gujrat)

SRKના મેનેજરે હેલ્થ અપડેટ આપ્યું: આજે 23 મેના રોજ, શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાની, જે તાજેતરમાં અમદાવાદમાં KKR vs SRH મેચમાં તેની સાથે હતી. તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર તેના સ્વાસ્થ્ય વિશે અપડેટ કર્યું છે. આ સાથે તેણે શાહરૂખ ખાનના ચાહકોને તેની ચિંતા કરવા બદલ આભાર માન્યો હતો. પૂજાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, 'મિસ્ટર ખાનના તમામ ચાહકો અને શુભેચ્છકોનો તેમની ચિંતા કરવા બદલ આભાર, હવે તેમની તબિયત ઠીક છે અને તેઓ સારી રીતે સ્વસ્થ થઈ રહ્યા છે.

ગૌરી ખાન પહોંચી હતી હોસ્પિટલ: કેડી હોસ્પિટલ અમદાવાદમાં શાહરુખની સારવાર ચાલું છે, ત્યારે પત્નિ ગૌરીખાન KD હોસ્પિટલ પહોચી છે. સુહાનાખાન અને ગૌરીખાન ત્યાં હાજર છે. હાલ શાહરૂખ ખાનની તબિયત સ્થિર છે અને રીપોર્ટ પણ નોમેલ છે ત્યારે શાહરુખને શુકવારે રજા અપાશે.

જૂહી ચાવલા તેના પતિ સાથે હોસ્પિટલ પહોંચી હતી: હિટ વેવને કારણે શાહરૂખ ખાનને ડિહાઇડ્રેશન થયું અને તેને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. તાજેતરમાં, અભિનેત્રી અને KKRની સહ-માલિક જૂહી ચાવલા SRKની ખબર પૂછવા હોસ્પિટલ પહોંચી હતી. તે તેના પતિ સાથે હોસ્પિટલથી બહાર નીકળતી જોવા મળી હતી.

  1. શાહરૂખ ખાનની તબિયત લથડતાં, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, ગૌરી ખાન પહોંચી અમદાવાદની KD હોસ્પિટલ - Shahrukh Khan

Last Updated : May 23, 2024, 6:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.