ETV Bharat / entertainment

પુષ્પા 2 ધ રૂલનું ટીઝર રીલિઝ થતાં જ યુટ્યુબ પર છવાઈ ગયું, જાણો ક્યારે રિલીઝ થશે આ ફિલ્મ - PUSHPA 2 THE RULE TEASER - PUSHPA 2 THE RULE TEASER

અલ્લુ અર્જુનની 'પુષ્પા 2 ધ રૂલ'નું ટીઝર યુટ્યુબ પર વાયરલ થયું છે. આ ટીઝર અલ્લુ અર્જુનના જન્મદિવસ, 8 મી એપ્રિલના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું, અને હવે તેને ઘણા વ્યુઝ મળ્યા છે.

Etv BharatPUSHPA 2 THE RULE
Etv BharatPUSHPA 2 THE RULE
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 12, 2024, 3:38 PM IST

હૈદરાબાદ: તાજેતરમાં સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન સ્ટારર આગામી ફિલ્મ પુષ્પા 2 ધ રૂલનું શાનદાર ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. પુષ્પા 2 ધ રૂલનું ટીઝર 8 એપ્રિલના રોજ અલ્લુ અર્જુનના 42માં જન્મદિવસ પર રિલીઝ કરવામાં આવ્યું હતું. પુષ્પા 2 ધ રૂલના ટીઝરમાં અલ્લુ અર્જુનનો પાવરફુલ લુક અને એક્શન જોવા મળ્યો હતો. અલ્લુ અર્જુનના ચાહકો પુષ્પા 2 ધ રૂલના ટીઝરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને પુષ્પા 2 ધ રૂલનું ટીઝર રીલિઝ થતાં જ યુટ્યુબ પર છવાઈ ગયુ હતું. પુષ્પા 2 ધ રૂલનું ટીઝર હજુ પણ યુટ્યુબ પર ટ્રેન્ડ કરી રહ્યું છે.

'પુષ્પા 2 ધ રૂલ' ટીઝરનો દેશભરમાં ફિવર: તમને જણાવી દઈએ કે, પુષ્પા 2 ધ રૂલના ટીઝરને યુટ્યુબ પર 100 મિલિયનથી વધુ વ્યૂઝ અને 1 મિલિયનથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. પુષ્પા 2 ધ રૂલના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર તેમના ચાહકો સાથે આ સમાચાર શેર કર્યા છે. યુટ્યુબ પર ફિલ્મના ટીઝરને જોવાની હરીફાઈ હજુ પણ ચાલી રહી છે અને તેના વ્યુઝમાં સતત વધારો થઈ રહ્યો છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

પુષ્પા 2 ધ રૂલનું ટીઝર કેવું છે?: પુષ્પા 2 ધ રૂલના ટીઝર વિશે વાત કરીએ તો અલ્લુ અર્જુન સાડી પહેરીને અલગ અવતારમાં જોવા મળે છે. અલ્લુ અર્જુનનો આવો અવતાર આજ સુધી કોઈ ફિલ્મમાં જોવા મળ્યો નથી. હવે અલ્લુ અર્જુનના ચાહકોને પણ ખબર પડી ગઈ છે કે તે પુષ્પા 2 ધ રૂલ ફિલ્મમાં તેના ચાહકોને રોમાંચના એક અલગ સ્તર પર લઈ જવાનો છે.

ફિલ્મ ક્યારે રિલીઝ થશે?: પુષ્પા 2 ધ રૂલનું નિર્દેશન સુકુમાર દ્વારા કરવામાં આવ્યું છે. ફરી એકવાર અલ્લુ અર્જુન ફિલ્મમાં રશ્મિકા મંદન્ના સાથે જોડીમાં જોવા મળશે. તે જ સમયે, ફહાહ ફાસિલ ફરીથી ફિલ્મમાં વિલન તરીકે જોવા મળશે, પરંતુ અમારે ફિલ્મ માટે થોડી વધુ રાહ જોવી પડશે, કારણ કે આ ફિલ્મ 15 ઓગસ્ટ, 2024 ના રોજ રિલીઝ થશે. આ દિવસે, પુષ્પા 2 ધ રૂલ બોક્સ ઓફિસ પર અજય દેવગનની સિંઘમ અગેઈન સાથે ટકરાશે.

  1. 'પુષ્પા 2: ધ રૂલ'નું ધમાકેદાર ટીઝર રિલીઝ, અલ્લુ અર્જુન ડેશિંગ અવતારમાં જોવા મળ્યો - PUSHPA 2 THE RULE TEASER

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.