ETV Bharat / entertainment

'લવ સેક્સ ઔર ધોખા 2'નું ટ્રેલર રિલીઝ, જોતા પહેલા એકવાર આજુબાજુ જોઈ લેજો - Love Sex Aur Dhokha 2 Trailer - LOVE SEX AUR DHOKHA 2 TRAILER

એકતા કપૂરની ફિલ્મ 'લવ સેક્સ ઔર ધોખા 2'નું ટીઝર આજે 1લી એપ્રિલે રિલીઝ કરવામાં આવ્યું છે. અહીં જુઓ.

Etv BharatLOVE SEX AUR DHOKHA 2
Etv BharatLOVE SEX AUR DHOKHA 2
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 12, 2024, 7:52 PM IST

મુંબઈ: એકતા કપૂર અને દિબાકર બેનર્જીની ફિલ્મ લવ સેક્સ ઔર ધોખા 2નું ટ્રેલર આજે 12મી એપ્રિલે રિલીઝ કરવામાં આવ્યું છે. લવ સેક્સ ઔર ધોખા 2 નું ટ્રેલર જોયા પછી તમે તમારી જાત પર કાબુ નહિ રાખી શકો. લવ સેક્સ ઔર ધોખા 2 ના ટ્રેલરની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ટ્રેલર 18 પ્લસ છે, ચોક્કસપણે સગીરો માટે નથી. આ પહેલા ફિલ્મના ટીઝરમાં ઉર્ફી જાવેદ અને લોકપ્રિય સંગીતકાર અન્નુ મલિક જોવા મળ્યા હતા. ચાલો જાણીએ કે, લવ સેક્સ ઔર ધોખા 2નું ટ્રેલર કેવું છે અને ફિલ્મ ક્યારે રિલીઝ થઈ રહી છે?

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ફિલ્મ લવ સેક્સ ઔર ધોખા 2 ક્યારે રિલીઝ થશે?: એકતા કપૂરે હાર્ટ બીટ મોશન પોસ્ટર શેર કરીને તેની ફિલ્મ લવ સેક્સ ઔર ધોખા 2 ની રિલીઝ ડેટ લૉક કરી છે. ફિલ્મ લવ સેક્સ ઔર ધોખા 2 19મી એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ પહેલા લવ સેક્સ ઔર ધોખા 2નું મોશન પોસ્ટર શેર કર્યા બાદ તેણે લખ્યું હતું કે, આ વેલેન્ટાઈન સરળ નથી, બસ આટલું સમજી લો, લવ સેક્સ ઔર ધોખા એક દરિયો છે અને તેમાંથી ડૂબીને જવાનું છે, આ ફિલ્મ 19 એપ્રિલે રિલીઝ થશે.

લવ સેક્સ ઔર ધોકા 2 ની સ્ટોરી કેવી છે: લવ સેક્સ ઔર ધોકા 2 ફિલ્મ પ્રેમીઓના સંબંધોની ખટાશ, પ્રેમમાં વિશ્વાસઘાત અને આજના પ્રેમની વાસ્તવિકતા જણાવશે. તે આજનો ઇન્ટરનેટ પ્રેમ કેટલો સફળ અને અસફળ છે તેના પર પણ પ્રકાશ નાખે છે. આ ફિલ્મ એકતા કપૂરની બાલાજી મોશન પિક્ચર્સના બેનર હેઠળ બની છે.

  1. પુષ્પા 2 ધ રૂલનું ટીઝર રીલિઝ થતાં જ યુટ્યુબ પર છવાઈ ગયું, જાણો ક્યારે રિલીઝ થશે આ ફિલ્મ - PUSHPA 2 THE RULE TEASER

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.