ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહાએ ટ્વીટ કર્યું, "ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાને રાજ્યસભામાં ગૃહના નેતા બનાવવા પર હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.
18મી લોકસભાના પ્રથમ સત્રનો બીજો દિવસ, સદનમાં હોબાળાના અણસાર - session of the 18th Lok Sabha - SESSION OF THE 18TH LOK SABHA
![18મી લોકસભાના પ્રથમ સત્રનો બીજો દિવસ, સદનમાં હોબાળાના અણસાર - session of the 18th Lok Sabha લોકસભાની કાર્યવાહી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/25-06-2024/1200-675-21789394-thumbnail-16x9-jpg.jpg?imwidth=3840)
![ETV Bharat Gujarati Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Jun 25, 2024, 9:14 AM IST
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી બાદ સંસદનું પ્રથમ સત્ર સોમવારથી શરૂ થયું છે. ત્યારે સત્રનો આજે બીજો દિવસ છે. પ્રથમ દિવસે નવા ચૂંટાયેલા સાંસદોએ શપથ લીધા હતા. 18મી લોકસભાના સ્પીકરની ચૂંટણી આવતીકાલે એટલે કે, 26 જૂને થઈ શકે છે. બીજી તરફ નીટ, પેપર લીક જેવા વિવિધ મુદ્દાઓને લઈને સદનમાં હોબાળાના અણસાર વર્તાઈ રહ્યાં છે.
LIVE FEED
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાને રાજ્યસભામાં સદનના નેતા બનવા બદલ શુભેચ્છા: માણિક સાહા