નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે કોર્પોરેટ કંપનીઓમાંથી રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી બોન્ડ દ્વારા મેળવેલા રાજકીય દાનની SIT તપાસની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અત્યારે આ કથિત કૌભાંડની તપાસ કરવાની જરૂર નથી.
Supreme Court declines petitions seeking a probe by a Special Investigation Team (SIT) into the alleged instances of quid pro quo arrangements between corporates and political parties through Electoral Bonds donations.
— ANI (@ANI) August 2, 2024
In February, the Supreme Court had struck down the Electoral… pic.twitter.com/0bnAC6TwIE
અપડેટ ચાલું છે...