ETV Bharat / bharat

ધનતેરસ 2024: જાણો તમારા શહેરમાં લક્ષ્મીજીની પૂજા કરવાનો સર્વશ્રેષ્ઠ મુહૂર્ત વિશે..... - DHANTERAS 2024

દિવાળીનો તહેવાર શરૂ થઈ ગયો છે અને આજે ધનતેરસ છે ત્યારે આજના દિવસે લોકો માતા લક્ષ્મી અને ભગવાન ગણેશજીની પૂજા કરતા હોય છે.

ધનતેરસ 2024
ધનતેરસ 2024 (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 29, 2024, 1:57 PM IST

Updated : Oct 29, 2024, 3:30 PM IST

હૈદરાબાદ: દર વર્ષે ધનતેરસનો તહેવાર આસો મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો સોના-ચાંદી સહિત અન્ય વસ્તુઓની ખરીદી કરતા હોય છે. તેમજ માતા લક્ષ્મી અને ભગવાન ગણેશજીની પૂજા કરતા હોય છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 29 ઓક્ટોબરે ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે સોના-ચાંદી સિવાય ગણેશ-લક્ષ્મીની મૂર્તિઓ, સાવરણી, ધાણા વગેરે ખરીદીને ઘરે લાવવાથી અનેક ગણું વધુ ફળ મળે છે.

આ સાથે માતા લક્ષ્મીનો પણ અપાર આશીર્વાદ છે. જો તમે પણ ધનતેરસના દિવસે દેવી લક્ષ્મી અને કુબેરજીની પૂજા કરવા જઈ રહ્યા છો, તો જાણો તમારા શહેરમાં પૂજાનો યોગ્ય સમય ક્યારે આવશે. આ સાથે ધનતેરસ પર ખરીદી કરવાનો યોગ્ય સમય કયો છે. દિવાળી પર અલગ-અલગ શહેરોમાં લક્ષ્મી પૂજાના સમય અલગ-અલગ હોય છે:

  • પૂણેમાં ધનતેરસ પર પૂજાનો સમય સાંજે 6:09 થી 8:09 સુધીનો છે.
  • નવી દિલ્હીમાં માતા લક્ષમીની પૂજાનો સમય સાંજે 5:39 થી 7:35 સુધીનો છે.
  • ચેન્નાઈમાં ધનતેરસની પૂજાનો સમય સાંજે 5:52 થી 7:54 સુધીનો છે.
  • જયપુરમાં પૂજાનો સમય સાંજે 5:48 થી 7:44 સુધીનો છે.
  • કોલકાતામાં પૂજાનો સમય સાંજે 5:05 થી 7:03 સુધીનો છે.
  • ચંદીગઢમાં ધનતેરસની પૂજાનો સમય સાંજે 5:37 થી 7:32 સુધીનો છે.
  • હૈદરાબાદમાં માતા લક્ષમીની પૂજાનો સમય સાંજે 5:52 થી 7:52 સુધીનો છે.
  • અમદાવાદમાં ધનતેરસની પૂજાનો સમય સાંજે 6:06 થી 7:02 સુધીનો છે.
  • બેંગલુરુમાં માતા લક્ષમીની પૂજાનો સમય સાંજે 6:03 થી 8:05 સુધીનો છે.
  • દિવાળી 31 ઓક્ટોબર, 2024ના રોજ છે. આ દિવસે કારતક માસની અમાવસ્યા છે.

આ પણ વાંચો:

  1. Dhanteras 2024: આજે ધનતેરસ પર સોનું ખરીદવાનો પ્લાન છે? તો પહેલા આટલું ખાસ જાણી લેજો
  2. આજથી દિવાળી પર્વની વિધિવત શરૂઆત : ધનતેરસ, કાળી ચૌદસ અને દિવાળીના મુહૂર્ત જાણો...

Last Updated : Oct 29, 2024, 3:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.