ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોને નાણાંકીય બાબતોનું વધારે ધ્યાન રાખવું પડશે - AAJNU RASHIFAL

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે. વાંચો આજનું રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 25, 2024, 7:17 AM IST

અમદાવાદ : આજે 25 ઓક્ટોબર 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: ચંદ્ર આજે કર્ક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ચતુર્થ ભાવમાં રહેશે. આજે આપ વધુ પડતા લાગણીશીલ બનશો. કોઇ વ્યક્તિનું વર્તન આપની લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે માટે વર્તન અને વિચારશૈલીમાં વ્યવહારુ બનવાની સલાહ છે. આપને શરીર અને મનમાં અસ્વસ્થતા અને અજંપો લાગે તો અત્યારે કામકાજથી વિરામ લઈને મનોરંજનની પ્રવૃત્તિમાં ભાગ લેવાની સલાહ છે. માતાના સ્વાસ્થ્ય માટે તેમની સાથે શક્ય હોય એટલો વધુ સમય વિતાવજો અને તેમની સેવા કરજો. વાહન ચલાવવામાં અવિચારી ઉતાવળ ટાળવી.વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ મિશ્ર રહેશે.

વૃષભ: ચંદ્ર આજે કર્ક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી તૃતીય ભાવમાં રહેશે. આપને શારીરિક તેમજ માનસિક સ્વસ્થતા અને આનંદનો અનુભવ થશે તેમ જણાઈ રહ્યું છે. કુટુંબીજનો અને ઘર પરિવારને લગતા પ્રશ્નો અંગે વિચાર વિમર્શ કરવો જોઇએ. મિત્રો સાથે હરવા ફરવાનું થાય. નાણાંકીય બાબતોનું વધારે ધ્યાન રાખવું પડશે. દરેક કામમાં સફળતા મેળવી શકશો. ભાગ્ય વૃદ્ધિ થવાની શક્યતા પણ છે. સહોદરો પાસેથી મદદ મેળવી શકશો. પ્રિયજનની નિકટતા અને સામાજિક જીવનમાં માન અને આદર મેળવી શકશો. આપના વેપારમાં વૃધ્ધિ થાય. વિરોધીઓના હાથ હેઠા પડશે.

મિથુન: ચંદ્ર આજે કર્ક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વિતિય ભાવમાં રહેશે. આપનું નિર્ધારિત કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થશે,તેમ જણાઈ રહ્યું છે. નાણાંકીય યોજનાઓ સારી રીતે પાર પાડી શકશો. સ્વાદિષ્ટ ભોજન માણી શકશો. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસ માટે દિવસ મધ્યમ રહેશે. મિત્રો અને પ્રિયજનોને મળીને ખુશી અનુભવાશે. ધંધા માટે સમય અનુકૂળ છે. આપની આવકમાં વધારો થશે.

કર્ક: ચંદ્ર આજે કર્ક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પ્રથમ ભાવમાં રહેશે. આજે આપ લાગણીઓના પ્રવાહમાં તણાશો અને મિત્રો, પરિવારજનો અને સગાં સ્નેહીઓ પણ તેમાં સહભાગી થશે. આપ ભેટ સોગાદો મેળવી શકશો. હરવા ફરવાનું અને સ્વાદિષ્ટ ભોજન માણવાનું આયોજન કરશો. શુભ પ્રસંગોમાં હાજરી આપી શકશો. પ્રવાસ આનંદ ઉત્સાહથી ભરપૂર રહેશે. આર્થિક લાભ થાય. દાંપત્યજીવનમાં વધુ નિકટતા અનુભવાશે.

સિંહ: ચંદ્ર આજે કર્ક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દ્વાદશ ભાવમાં રહેશે. આજના દિવસમાં વિચારોની ગડમથલ તમને થોડા બેચેન કરી શકે છે. ખોટા વાદવિવાદ કે ચર્ચાઓમાં ન પડશો કારણ કે તેના કારણે સંઘર્ષ થઇ શકે છે. કાયદાકીય બાબતોમાં આપે સાવચેત રહેવું પડશે. વાણી અને વર્તન પર અંકુશ રાખવો. આપની આવક કરતા ખર્ચનું પ્રમાણ વધારે રહેશે. કોઇની સાથે ગેરસમજ થતી ટાળવી.

કન્યા: ચંદ્ર આજે કર્ક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી એકાદશ ભાવમાં રહેશે. આજે આપ ઘણાં પ્રકારના લાભ મેળવી શકશો. વેપાર ધંધામાં આપની વૃદ્ધિ થશે અને આવક પણ વધશે. નોકરીમાં પણ લાભ થવાની શક્યતા છે. દાંપત્યજીવનમાં પણ સંતોષ અને સુખ અનુભવાશે. પરિવારમાં સંતાન, પત્ની કે વડીલોથી લાભ મેળવી શકશો. મિત્રો સાથે સુંદર સ્થળે ફરવા જવાનું થાય. સ્ત્રી મિત્રોથી લાભ થવાની શક્યતા છે.

તુલા: ચંદ્ર આજે કર્ક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી દશમ ભાવમાં રહેશે. આપના કુટુંબમાં ખુશી અને ઉત્સાહનું વાતાવરણ રહેશે. નોકરી અને ઓફિસમાં બઢતી તેમ જ આવકમાં વૃદ્ધિ થવાની શક્યતા છે. માતા તરફથી પણ લાભ થાય. આપ ઘરના સુશોભનનું કામ શરૂ કરશો. ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ આપના કામની કદર કરશે અને આપ તેમની પાસેથી પ્રેરણા મેળવી શકશો. સહકર્મચારીઓ તરફથી સહકાર મેળવી શકશો. આપની તંદુરસ્તી સારી રહેશે.

વૃશ્ચિક: ચંદ્ર આજે કર્ક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી નવમ ભાવમાં રહેશે. આજે આપને ઘણાં સારા-નરસા અનુભવો થશે. આપને અજંપો અને થાક લાગશે તો સાથે સાથે કેટલાક કાર્યો અનઅપેક્ષિત રીતે પાર પડવાથી મનોમન ઉત્સાહ અને આત્મવિશ્વાસ પણ લાગશે. નોકરી કે વ્યવસાયમાં કોઇપણ મુશ્કેલીથી બચવા માટે પૂર્વાયોજન અને સચોટ વ્યૂહનીતિ ઘડવાની સલાહ છે. આપે કોઇ ઉચ્ચ અધિકારી સાથે વધુ પડતા વિવાદોમાં ના પડવું. વિદેશયાત્રાના સંજોગો ઊભા થાય તેમ જ વિદેશમાં વસતા સ્વજનોના સારા સમાચાર મળે. સંતાનોને લગતી બાબતોમાં વધુ ધ્યાન આપવું પડશે.

ધન: ચંદ્ર આજે કર્ક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી અષ્ટમ ભાવમાં રહેશે. આપ વાણી અને સ્વભાવની ઉગ્રતાને અંકુશમાં નહીં રાખો તો સમસ્યા સર્જાય તેવી શક્યતા છે. આપનું સ્વાસ્થ્ય કથળે અને કફ તથા શરદી જેવી તકલીફો ઉભી થાય. મન બેચેન રહે.નાણાંકીય ખર્ચ થઇ શકે. ખોટા કાર્યોથી દૂર રહેવું. સરકાર તરફથી મળતા લાભોમાં ઘટાડો થઈ શકે છે. કામકાજના સ્થળે દરેકની સાથે સહકારની ભાવના વધારવી પડશે.

મકર: ચંદ્ર આજે કર્ક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી સપ્તમ ભાવમાં રહેશે. આપને કામની ચિંતામાં ઘટાડો થતા રાહત અનુભવાશે. સગા-સંબંધીઓ સાથે દિવસ મોજ મસ્તીમાં પસાર થશે. આપ વિજાતીય તરફ આકર્ષાઓ તેવી શક્યતા છે. આપ સુખી દાંપત્યજીવન માણી શકશો. આપના વેપારમાં વૃદ્ધિ થઇ શકશે. આપ નાણાંકીય લાભ તેમજ માન-પાન પણ મેળવી શકશો. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. પ્રિયજનને મળીને તેમ જ પ્રિયજન સાથે કોઇ પ્રવાસ માણીને આપ આનંદિત થઇ જશો.

કુંભ: ચંદ્ર આજે કર્ક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી ષષ્ટમ ભાવમાં રહેશે. આપ જે કામ કરશો તેમાં સફળતા મેળવી શકશો. પરિવારમાં સંપ અને સુમેળ જળવાઇ રહેશે. આપને શારિરીક અને માનસિક સ્વસ્થતાનો અનુભવ થશે. આપ વિચાર અને વર્તનમાં વધુ લાગણીશીલ બની જશો. નોકરીમાં સહકાર્યકરોનો સહકાર મળી રહેશે. આપને નોકરો અને મોસાળ પક્ષથી પણ લાભ થઇ શકે. અગત્યના કામમાં નાણાં ખર્ચ થવાની શક્યતા છે. આપના વિરોધીઓ કે હરીફો આપની સામે નહી જીતી શકે.

મીન: ચંદ્ર આજે કર્ક રાશિમાં ભ્રમણ કરશે. આપના માટે ચંદ્રની સ્થિતિ આપની રાશિથી પંચમ ભાવમાં રહેશે. આપને કાલ્પનિક દુનિયામાં વિહાર કરવાનું ગમશે. આપ લેખન અને સાહિત્ય ક્ષેત્રે પોતાની સર્જનાત્મકતા વ્યક્ત કરી શકશો. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. પ્રેમીઓ તેમના જીવનસાથીની નિકટતા માણી શકશે. શેર સટ્ટામાં આપને ફાયદો થઇ શકે. આપે માનસિક સમતુલા જાળવવી જોઇએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.