ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોએ પાણી અને સ્‍ત્રીથી દૂર રહેવું - Aajnu Rashifal

author img

By Yogaiyappan A

Published : Aug 13, 2024, 5:00 AM IST

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)

અમદાવાદ : આજે 13 ઓગષ્ટ 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી અષ્ટમ ભાવમાં છે. તમામ સાંસારિક બાબતોથી પર રહીને આપ આજે આધ્યાત્મિક બાબતોમાં રત રહેશો. આજે આપ ઉંડી ચિંતનશક્તિ ધરાવશો. ગૂઢ અને રહસ્‍યમય વિદ્યાઓ તરફ આપનું વિશેષ આકર્ષણ રહે. આધ્યાત્મિક સિદ્ધિઓ મળવાના યોગ છે. વાણી પર સંયમ રાખવાથી આપ અનર્થો ટાળી શકશો. હિતશત્રુઓથી ચેતતા રહેવાની સલાહ આપવામાં આવે છે. આજે નવું કાર્ય શરૂ ન કરવું. પાણી અને સ્‍ત્રીથી દૂર રહેવું. આકસ્મિક ધનલાભનો યોગ છે.

વૃષભ: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી સપ્તમ ભાવમાં છે. આજે આપનું ગૃહસ્‍થજીવન અને દાંપત્‍યજીવન બંનેમાં સુખ અને આનંદનો અનુભવ થશે. કુટુંબીજનો અને નિકટના મિત્રો સાથે ઉત્તમ ભોજન લેવાનો પ્રસંગ બને. તેમની સાથે નાનકડા પ્રવાસનું પણ આયોજન કરી શકશો. દૂર વસતા આપ્‍તજનના સમાચારથી આપને ખુશી થશે. અચાનક ધન પ્રાપ્તિની શક્યતા નકારી શકાય નહીં. પરદેશ સાથે સંપર્ક સાધવો.

મિથુન: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ષષ્ટમ ભાવમાં છે. આજના દિવસ આપના માટે શુભફળદાયક છે. ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ આપના મનને પ્રફુલ્લિત રાખશે. આપને કાર્યમાં સફળતા અને યશકીર્તિ મળે તેમજ અટકી પડેલાં કાર્યો પૂરા થાય. આર્થિક લાભ મળે. ખર્ચનું પ્રમાણ વધે પરંતુ ખર્ચ યોગ્‍ય રીતે થાય. શારીરિક સ્‍વાસ્‍થ્‍ય સારું રહે. સ્‍વભાવમાં ક્રોધ વધારે હોય. તેથી વાણી પર સંયમ રાખવો જરૂરી છે. સામાજિક માન- પ્રતિષ્‍ઠામાં વૃદ્ધિ થાય. વિરોઘીઓ સામે આપને સફળતા મળે.

કર્ક: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પંચમ ભાવમાં છે. આજનો દિવસ શાંત ચિત્ત રાખી પસાર કરવાની સલાહ છે. આજે આપનું શારીરિક અને માનસિક આરોગ્‍ય નરમગરમ રહે. મનમાં ચિંતા, ઉદ્વેગ રાખશો તો શરીરમાં પેટની પીડા હેરાન કરી શકે છે. ઓચિંતા ધનખર્ચને પહોંચી વળવા માટે તૈયારી રાખવી. પ્રેમીજનો વચ્‍ચે કોઇ મનદુ:ખ ટાળવા માટે તમારે સંબંધોનું સિંચન કરવામાં બાંધછોડની નીતિ રાખવી પડશે. અન્‍ય વિજાતીય પાત્ર પરત્‍વેના આકર્ષણથી આપની વચ્ચે તણાવ આવી શકે છે. આજે યાત્રા પ્રવાસ શક્ય હોય ત્યાં સુધી ટાળવાની સલાહ છે. નવા કાર્યનો પ્રારંભમાં પણ અપેક્ષા કરતા ઓછી સફળતા જણાઈ રહી છે.

સિંહ: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ચતુર્થ ભાવમાં છે. આજે થોડી સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. ઘરમાં વિવાદ, ઝગડો ન થાય તે માટે વાણી વર્તન પર સંયમ રાખવો પડે. સ્‍ત્રી વર્ગ અને જળાશયોથી જોખમ હોવાથી તેનું ધ્‍યાન રાખવું. માતા સાથે કોઈપણ પ્રકારે મનદુઃખ ટાળવા માટે વર્તનમાં સૌમ્યતા લાવજો અને જરૂર પડ્યે નમતું જોખવાની નીતિ રાખજો. નકારાત્‍મક વિચારો તમારા મનને ઘેરે નહીં તે માટે મેડિટેશન અને પ્રેરાણાદાયી પુસ્તકોના વાંચનનો સહારો લઈ શકો છો. જમીન વાહન વગેરેના દસ્‍તાવેજો પર હસ્‍તાક્ષર કરવામાં સાવચેતી રાખવી. પાણીના સ્‍થળે સંભાળપૂર્વક વર્તન કરવું. તંદુરસ્‍તી પ્રત્‍યે આજે સચેત રહેવું.

કન્યા: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી તૃતીય ભાવમાં છે. આજના દિવસે આપ તન- મનથી સ્‍વસ્‍થતાનો અનુભવ કરશો. કાર્યમાં સફળતા મળશે. હરીફો સામે આપને સફળતા મળશે. ભાઇભાંડુઓ સાથેના સંબંધો મધુરતાભર્યા રહે અને તેમનો સાથ સહકાર આપને મળશે. પ્રેમિકા સાથેની મુલાકાતથી મનને આનંદ થશે. ગૂઢ અને આધ્યાત્મિક બાબતોમાં ‍ સિદ્ધિ મળે.

તુલા: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વિતિય ભાવમાં છે. મનની દ્વિધાઓ આપને કોઇ ચોક્કસ નિર્ણય પર ન આવવા દે માટે મહત્ત્વના નિર્ણય લેવામાં સાવચેતી રાખવી. અગત્‍યના કાર્યોની શરૂઆત માટે આજે સમય યોગ્‍ય ન હોવાનું જણાઈ રહ્યું છે. આપના જડ વલણથી મનદુ:ખ ઉભું થાય. વલણમાં બાંધછોડ કરવી આવશ્‍યક રહેશે. પરિવારના સભ્‍યો સાથે વાદવિવાદ ટાળવો. સ્‍વાસ્‍થ્‍ય સંભાળવું. આર્થિક લાભ થાય.

વૃશ્ચિક: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પ્રથમ ભાવમાં છે. વર્તમાન સમયમાં આપ તન મનની પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. કુટુંબમાં સુખશાંતિનું વાતાવરણ જળવાશે. મિત્રો, સગાંસ્‍નેહીઓ જોડેની મુલાકાત આનંદમય રહે. પ્રિયપાત્ર સાથેની મુલાકાત સંભવિત બને અને તેમાં સફળતા મળે. પર્યટન પ્રવાસની શક્યતાઓ છે. દાંપત્‍યજીવન સુખમય રહેશે.

ધન: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વાદશ ભાવમાં છે. આજે આપની વાણી અને વર્તનના કારણે ગેરસમજ ઉભી થવાની શક્યતા ટાળવા માટે વર્તન અને શબ્દોમાં પારદર્શકતા રાખવી. રોષની લાગણી ઓછી રાખવી જેથી આપ કોઇ સાથે વિખવાદ ટાળી શકો. વાહન ચલાવતા સંભાળવું. આવકના પ્રમાણમાં ખર્ચ વધારે રહે. કુટુંબીજનો સાથે પણ મનદુ:ખ ઉભું ના થાય તેનું ધ્યાન રાખજો. તંદુરસ્‍તીની સંભાળ લેવી પડશે. ઇશ્વરની આરાધના અને આધ્યાત્મિકતા આપના મનને શાંતિ આપશે.

મકર: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી એકાદશ ભાવમાં છે. આપનો આજનો દિવસ બહુવિધ લાભ આપનાર દિવસ છે. સગાંસંબંધીઓથી અને મિત્રો સાથે મુલાકાત થાય. આપને ‍પ્રિયપાત્રનો સંગ રોમાંચિત કરશે. લગ્‍નોત્‍સુક પાત્રોને તેમની પસંદગીનું પાત્ર મળવામાં સાનુકૂળતા મળે. વેપારધંધામાં લાભકારી દિવસ છે. પ્રવાસ પર્યટન થાય અને મિત્રો તરફથી ભેટસોગાદો મળે. પત્‍ની અને પુત્રથી લાભ થાય. નવી વસ્‍તુઓની ખરીદી પાછળ ખર્ચ થાય.

કુંભ: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દશમ ભાવમાં છે. આજના દિવસ દરમ્‍યાન આપની શારીરિક માનસિક સુખાકારી સારી રહેશે. નોકરી વ્‍યવસાયના ક્ષેત્રે આપની કામગીરી બિરદાવવામાં આવે, તેથી આપ ખુશ રહો. ઉચ્‍ચ અધિકારીઓ પણ આપના પર ખુશ રહે. સહકર્મચારીઓ સાથ સહકાર આપશે. સમાજમાં માન- સન્‍માન મળશે. કુટુંબીજનો અને મિત્રો સાથે આનંદથી સમય પસાર કરશો. આપના કાર્યો સરળતાથી પાર પડે અને તેમાં લાભ થાય. દાંપત્‍યજીવનમાં ખુશાલી વ્‍યાપેલી રહેશે.

મીન: આજે વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી નવમ ભાવમાં છે. આજે ઉપરી અધિકારીઓ સાથેના આપના સંબંધો બગડે નહીં તેનો ખ્‍યાલ રાખવો પડશે. શરીરમાં અસ્‍વસ્‍થતા લાગે તેમજ મન પર પણ ચિંતાનો ભાર રહે. હરીફો સાથે આજે ચર્ચા કે વિવાદમાં ન પડવું. મનમાં ઉભા થતા નકારાત્‍મક વિચારોને દૂર ધકેલી દેશો તો માનસિક રીતે થોડા સ્‍વસ્‍થ રહી શકશો. વેપારીઓને વેપારમાં અવરોધ આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.