ETV Bharat / bharat

આજે આ રાશિના લોકોને આવક કરતા ખર્ચ વધારે રહેશે - Aajnu Rashifal

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 12, 2024, 5:00 AM IST

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ, કેવી રહેશે નોકરી, પ્રેમ, લગ્ન, બિઝનેસ જેવા મોરચે ગ્રહોની દશા! જીવનસાથી સાથે આજનો દિવસ કેવો રહેશે, બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે Etv Bharat પર વાંચો આજનું રાશિફળ.

આજનું રાશિફળ
આજનું રાશિફળ (Etv Bharat)

અમદાવાદ : આજે 12 જૂલાઈ, 2024ના રોજ જન્માક્ષરમાં આજની ભાગ્યશાળી રાશિઓ જાણો. આ રાશિફળમાં આપણે જાણીશું કે કઈ રાશિના જાતકોનું આજનો દિવસ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં બધી બાર રાશિઓનો દિવસ કેવો પસાર થશે. કોને મળશે પાર્ટનરનો સાથ. આજનું રાશિફળ ચંદ્ર પર આધારિત છે.

મેષ: આજે કન્યા રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ષષ્ટમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજનો દિવસ નાણાંકીય અને વ્યવસાયિક દૃષ્ટિએ ફાયદાકારક રહેશે. આપના લાંબાગાળાના આર્થિક આયોજનો પાર પડશે. વ્યવસાય નવી યોજનાઓ બનાવી શકશો. આપે લોકહિત માટે કરેલા કાર્યોથી આપનું મન આનંદમાં રહેશે. આપનું સ્વાસ્થ્ય સારું રહેશે. આપ સતત લોકોના સંપર્કમાં રહેશો. આપ વિરોધીઓને મ્હાત આપી શકશો.

વૃષભ: આજે કન્યા રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પંચમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપની વાણીનો જાદૂ કોઇને અભિભૂત કરીને આપને લાભ અપાવશે. વાણીની સૌમ્‍યતા નવા સંબંધો બાંધવામાં સહાય કરશે. શુભકાર્ય કરવાની પ્રેરણા થાય. વાંચન- લેખન જેવી સાહિત્યિક પ્રવૃત્તિઓમાં અભિરૂચિ વધશે. મહેનતનું અપેક્ષ‍િત પરિણામ ન મળવા છતાં આપના કામમાં ખંત અને ચીવટ આપની પ્રગતિ કરશે. વિદ્યાર્થીઓ અભ્‍યાસમાં સારો દેખાવ કરી શકશે. પ્રિયજનની મુલાકાત શક્ય બને. પેટની તકલીફ પરેશાન કરે.

મિથુન: આજે કન્યા રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી ચતુર્થ ભાવમાંથી થઇ રહ્યું છે. દ્વિધામાં અટવાતું આપનું મન અગત્‍યના નિર્ણયો લેતા અટકાવશે માટે વિચારોમાં સ્પષ્ટતા લાવવી પડશે અને તમારી કાર્યશૈલી તેમજ વિચારશૈલીને કોઈ ચોક્કસ દિશા આપવી પડશે.વધુ પડતી લાગણીશીલતા આપની મક્કમતાને ઢીલી બનાવી શકે છે માટે થોડા વ્યવહારુ બનજો. પાણી તથા અન્‍ય પ્રવાહી પદાર્થોથી કાળજી રાખવી. પરિવાર કે જમીન મિલકતને લગતી બાબતો અંગેની ચર્ચા અને પ્રવાસ ટાળવાની સલાહ આપવામાં આવે છે. શારીરિક અને માનસિક સ્‍વસ્‍થતા માટે તમે મેડિટેશન અને આધ્યાત્મિકતાનો સહારો લઈ શકો છો.

કર્ક: આજે કન્યા રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી તૃતીય ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપ આપના કામમા સફળતા મેળવી શકશો, જેના કારણે આપના આનંદ-ઉત્સાહમાં ઘણો વધારો થશે. આપને તાજગી અને સ્ફૂર્તિનો અહેસાસ થશે. આજે આપ મિત્રો અને સગા-વ્હાલાને મળશો તેમજ તેમની સાથે પ્રવાસ પર્યટન પર જાવ તેવી પણ શક્યતા છે. નસીબ આપની તરફેણમાં છે. ઓફિસમાં આપના પ્રતિસ્પર્ધીઓ આપની સામે હાર કબૂલશે.

સિંહ: આજે કન્યા રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વિતિય ભાવમાંથી થઇ રહ્યું છે. આપનો દિવસ મિશ્ર ફળ આપનારો રહેશે. લાંબાગાળાના આયોજન કરશો તો આપ મુંઝવણમાં મુકાઇ જાવ તેવી શક્યતા છે. કામમાં યથાસ્થિતિ જાળવી રાખવી. આપના કામમાં ધારણા પ્રમાણે સફળતા મેળવવી હોય તો મહેનતના કલાકો વધારવા પડશે. કુટુંબમાં માહોલ સુમેળભર્યો રહેશે. દૂર રહેતા મિત્રો અને સંબંધીઓ સાથે સંદેશ વ્યવહારથી લાભ થશે. આપની આવક કરતા ખર્ચ વધારે રહેશે. આપના ઉગ્ર સ્વભાવને કારણે આપનું કામ બગડી શકે છે માટે સ્વભાવને અંકુશમાં રાખવો.

કન્યા: આજે કન્યા રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી પ્રથમ ભાવમાંથી થઇ રહ્યું છે. આપની વાણીની મધુરતા નવા સંબંધો વિકસાવવામાં તેમજ લાભ કરાવવામાં મદદરૂપ થશે. આપના વિચારો વધુ સમૃદ્ધ બનશે. આપ વેપાર ધંધામાં સફળ થશો અને સારો લાભ પણ મેળવી શકશો. શારિરીક માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. પ્રિયજનો અને મિત્રોને મળીને આનંદ અનુભવશો અને તેમની તરફથી ભેટ-સોગાદો પણ મેળવી શકશો. આપનું લગ્નજીવન વધુ મધુર બનશે.

તુલા: આજે કન્યા રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દ્વાદશ ભાવમાંથી થઇ રહ્યું છે. આપના માટે વાણી અને વર્તનને અંકુશમાં રાખવા જરૂરી છે. કુટુંબીજનો કે બહારની વ્યક્તિ સાથે વાદવિવાદ થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં બિનજરૂરી ચર્ચાઓ અથવા બીજાની પળોજણોમાં પડવાનું ટાળજો. આપ કોઇનું ભલુ કરવા જાવ અને તેનો બદલો આપને સારો ન મળે તેવી શક્યતા છે. આપની આવક કરતા ખર્ચનું પ્રમાણ વધે. આપે સ્વાસ્થ્યની સંભાળ રાખવી જોઇએ. ધાર્મિક વાંચન અને ભગવાનનું નામ લેવાથી આપને શાંતિ અનુભવાશે.

વૃશ્ચિક: આજે કન્યા રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી એકાદશ ભાવમાંથી થઇ રહ્યું છે. નોકરી ધંધા અને વ્‍યવસાયમાં લાભ પ્રાપ્તિ થાય. મિત્રો સાથે મુલાકાત, પ્રવાસનું આયોજન કરશો. લગ્‍નોત્‍સુક યુવક- યુવતીઓના લગ્‍ન માટે ઉજળા સંજોગો સ્રજાય. પુત્ર તેમજ પત્‍નીથી લાભ. વડીલો અને વડીલ બંધુ પણ આપના લાભમાં નિમિત્ત બનશે. સ્‍નેહીજનો, મિત્રો તરફથી ભેટ સોગાદો મળે. ઉપરી અધિકારીઓની મહેરબાની રહે. સાંસારિક જીવનમાં આનંદનો અનુભવ કરશો.

ધન: આજે કન્યા રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી દશમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપની યશ, કીર્તિ, પ્રતિષ્‍ઠામાં વધારો થશે. કાર્યક્ષેત્રે ઉપરી અમલદારો ખુશ રહેતાં બઢતીની શક્યતાઓ વધે. તંદુરસ્‍તી જળવાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. પિતા તરફથી તેમજ સરકાર તરફથી લાભ મળે. આર્થિક આયોજનો સારી રીતે પાર પડે. વેપાર ધંધાર્થે પ્રવાસ થાય. અન્‍ય લોકોને મદદરૂપ થવાનો પ્રયત્‍ન કરશો. દાંપત્‍યજીવનમાં મધુરતા રહે.

મકર: આજે કન્યા રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી નવમ ભાવમાંથી થઇ રહ્યું છે. બૌદ્ધિક કાર્ય કે ‍સાહિત્‍યલેખન જેવી પ્રવૃત્તિઓ માટે આજે અનુકૂળ દિવસ છે. આપના વ્‍યવસાયમાં નવી વિચારસરણી આપના કાર્યાને નવો ઓપ આપશે. વ્‍યવસાય ક્ષેત્રે પ્રતિકૂળ વાતાવરણ આપના મનને અસ્‍વસ્‍થ કરશે. શરીરમાં થાક અનુભવાય. સંતાનોની સમસ્‍યા તમને મુંઝવશે, ખોટો ધનખર્ચ થાય. પ્રતિસ્‍પર્ધીઓ સાથે વાદવિવાદ ટાળવો.

કુંભ: આજે કન્યા રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી અષ્ટમ ભાવમાંથી થઇ રહ્યું છે. આજે આપને નિષેધાત્‍મક કાર્યો અને નકારાત્‍મક વિચારોથી દૂર રહેવાની સલાહ છે. ઝઘડો- વિવાદ ટાળવો ક્રોધ અને વાણી પર સંયમ રાખવો પડે. પરિવારનું વાતાવરણ કલુષિત ના થાય તે માટે દરેક સાથે વિનમ્રતાથી વર્તવું અને પારિવારિક બાબતોના ઉકેલમાં બાંધછોડની નીતિ અપનાવવી. નાણાંભીડ ટાળવા માટે ખર્ચને અંકુશમાં રાખજો. વધુ પડતા વિચારોથી આપ માનસિક થાક અનુભવશો. ઇશ્વરનું નામ સ્‍મરણ અને આધ્‍યાત્મિકતા આપના માનસિક બોજને હળવો કરશે.

મીન: આજે કન્યા રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી સપ્તમ ભાવમાંથી થઇ રહ્યું છે. વેપારીઓને આગળ વધવાની ઘણી તકો મળી રહેશે. ભાગીદારી કરવા માંગતા હોવ તો સમય સારો છે. કલાકારો અને સાહિત્યકારો તેમની સર્જનશીલતાને વધુ ખીલવી શકશે અને લોકો પાસેથી કદર પણ મેળવી શકશે. નવા વસ્ત્રો અને અલંકારો તેમજ વાહનની ખરીદીની પણ શક્યતા છે. આજે કન્યા રાશિમાં ચંદ્રનું ભ્રમણ આપની રાશિથી સપ્તમ ભાવમાંથી થઇ રહ્યું છે. વેપારીઓને આગળ વધવાની ઘણી તકો મળી રહેશે. ભાગીદારી કરવા માંગતા હોવ તો સમય સારો છે. કલાકારો અને સાહિત્યકારો તેમની સર્જનશીલતાને વધુ ખીલવી શકશે અને લોકો પાસેથી કદર પણ મેળવી શકશે. નવા વસ્ત્રો અને અલંકારો તેમજ વાહનની ખરીદીની પણ શક્યતા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.