ગુજરાત

gujarat

ETV Bharat / snippets

જનાદેશ 2024 : ખેડા લોકસભા બેઠક પર દેવુસિંહ ચૌહાણનો વિજય, સતત ત્રીજીવાર સાંસદનો તાજ પહેરશે

ખેડા બેઠક પર દેવુસિંહ ચૌહાણનો વિજય
ખેડા બેઠક પર દેવુસિંહ ચૌહાણનો વિજય (ETV Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 4, 2024, 4:33 PM IST

Updated : Jun 4, 2024, 9:19 PM IST

ખેડા લોકસભા બેઠકના મતદારોએ ચાલુ સાંસદ અને ભાજપ ઉમેદવાર દેવુસિંહ ચૌહાણને સતત ત્રીજીવાર સાંસદ તરીકે ચૂંટ્યા છે. ભાજપના દેવુસિંહ ચૌહાણે 7,44,435 મત મેળવી 3,57,758 લીડ સાથે શાનદાર જીત મેળવી છે. ખેડા લોકસભા બેઠક પર 58.12 ટકા મતદાન થયું હતું. કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ 3,86,677 મત મેળવ્યા છે. સાથે જ 18,824 મત નોટામાં નોંધાયા છે.

Last Updated : Jun 4, 2024, 9:19 PM IST

ABOUT THE AUTHOR

...view details