અમરેલી: જિલ્લાના મોટા ગોખરવાળા ગામે રહેતા શાંતિબેન સાગઠીયા નામના 25 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર પોતાના નિવાસ્થાને જીવન ટૂંકાવ્યું હતું. પરિવારજનોને જાણ થતા પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસ સ્ટાફને જાણ કરી હતી અને બાદમાં યુવતીના મૃતદેહને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા હાલ આત્મહત્યા કયા પ્રકારે કરવામાં આવી છે, શું છે કારણ, તેને લઈને હાલ તપાસ શરૂ કરવામાં આવી છે.
અમરેલીના ગોખરવાળા ગામે 25 વર્ષીય યુવતીનો આપઘાત
25 વર્ષીય યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઈ આપઘાત કર્યો (Etv Bharat Gujarat)
Published : Nov 10, 2024, 8:03 PM IST