બનાસકાંઠા: વાવ તાલુકાના ટડાવ ગામમાંથી બાવળોની ઝાડીમાંઓથી એક નવજાત મળી આવ્યું હતું. આ બાબતની જાણ સ્થાનિક લોકોએ માવસરી પોલીસ સ્ટેશનને કરતા પોલીસે અને આરોગ્ય વિભાગ દ્વારા બાળકનો કબજો લીધો હતો અને નવજાતને0 વધુ સારવાર અર્થ ટળાવના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યું હતું. બનાવને પગલે માવસરી પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ ત્યજી દીધેલું નવજાત મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
વાવના ટડાવ ગામેથી નવજાત મળ્યું, માવસરી પોલીસ લાગી તપાસમાં
વાવના ટડાવ ગામેથી નવજાત મળ્યું (પ્રતિકાત્મક તસ્વીર) (Getty image)
Published : Nov 10, 2024, 8:40 PM IST