જૂન મહિનો વાલીઓ માટે બન્યો ખર્ચાળ, જાણો ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં... - fees high of bhavnagar school - FEES HIGH OF BHAVNAGAR SCHOOL
Published : Jun 12, 2024, 3:31 PM IST
ભાવનગર: ઉનાળુ વેકેશન સમાપ્ત થઈ વિધિવત રીતે શાળાઓનો પ્રારંભ 13 જૂનથી થઈ રહ્યો છે. પણ શાળાઓ ખૂલતાની સાથે જૂન મહિનો વાલીઓ માટે ખર્ચાળ બની જાય છે. ખર્ચાની સાથે સુરક્ષા પણ મોટો પ્રશ્ન છે. ETV BHARATએ પ્રબુદ્ધ નાગરિક અને વાલીઓ સાથે ખાસ વાતચીત કરી હતી. વાલીઓએ પોતાના મત રજૂ કર્યા હતા. ETV BHARAT સાથે વાલીઓએ પોતાનો બળાપો કાઢ્યો હતો. પુસ્તકો, શાળાની ફી, સ્કૂલ વાન અને રીક્ષાના વધતા ભાડાને લઈને અને મૌન વાલીઓના કારણો જાણવાની કોશિશ કરી હતી. જુઓ શું કહ્યું વાલી અને પ્રબુદ્ધ નાગરીકોએ...