ગુજરાત

gujarat

ETV Bharat / videos

સુરતમાં ધોરણ 12 પરિણામ જોઇ હર્ષથી વિદ્યાર્થીઓ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા. - Class 12 Result

By ETV Bharat Gujarati Team

Published : May 9, 2024, 12:09 PM IST

Updated : May 9, 2024, 12:44 PM IST

સુરત: ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થતાં વિદ્યાર્થીઓના આતુરતાનો અંત આવ્યો છે. વિદ્યાર્થીઓની નજર મોબાઇલ પર હતી. ક્યારે પરિણામ જાહેર થાય અને મોબાઇલમાં તેઓ પરિણામ જોઈ શકે. જ્યારે પરિણામ જાહેર કરવામાં આવ્યું ત્યારે મોબાઇલ પર પોતાનું પરિણામ જોઈ સુરતના વિદ્યાર્થીઓ આનંદની લાગણીથી ભીંજાય થઈ ગયા હતા. પરિણામ જોઈ તેઓ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા હતા. પોતાની લાગણી તેઓ છુપાવી શક્યા નહોતા પરિણામ જાહેર થતાં જ તેઓ આટલી હદે આનંદી થઈ ગયા હતા કે સતત રડવા લાગ્યા હતા. જે પરિણામ માટે આખા વર્ષ તેઓએ મહેનત કરી હતી તેનું પરિણામ સારું આવતા તેમની લાગણી આસુંના માધ્યમથી દેખાય હતી.

  1. ધો. 4ની વિદ્યાર્થિનીના પરિણામપત્રકમાં છબરડો, કુલ 200માંથી મેળવેલ ગુણ 212 દર્શાવાયા - Wrong Marks in Result
  2. CISCE ધોરણ 10 અને 12 ના પરિણામ જાહેર કરશે, જાણો કેવી રીતે ચેક કરશો તમારું પરિણામ - CISCE ICSE BOARD RESULT 2024
Last Updated : May 9, 2024, 12:44 PM IST

ABOUT THE AUTHOR

...view details