અમદાવાદઃ પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ-વિરમગામ સેક્શનમાં DFCCILના સાણંદ (દક્ષિણ) સ્ટેશનથી સાણંદ સ્ટેશનની કનેક્ટિવિટીના સંબંધમાં નૉન-ઇન્ટરલોકિંગનું કામ ચાલી રહ્યું છે. જેને પરિણામે અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
રદ કરાયેલી ટ્રેનો:-
1. 20 જુલાઈ, 2024ની ટ્રેન નંબર 09460 વિરમગામ-અમદાવાદ મેમુ
2. 20 અને 21 જુલાઈ,2024ની ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ
3. 19 અને 20 જુલાઈ,2024ની ટ્રેન નંબર 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ
4. 20 જુલાઈ, 2024ની ટ્રેન નંબર 09456 ભુજ-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ
5. 20 જુલાઈ, 2024ની ટ્રેન નંબર 09455 ગાંધીનગર કેપિટલ-ભુજ સ્પેશિયલ
6. 19 અને 20 જુલાઈ,2024ની ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ
7. 20 અને 21 જુલાઈ,2024ની ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ
વધુ વિગતો માટે જૂઓ www.enquiry.indianrail.gov.in
ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપેજ અને બંધારણ સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
- સાબરમતી અને હરિદ્વાર વચ્ચે દોડશે સમર સ્પેશિયલ ટ્રેન - Summer Special Train
- વર્ષ 1956માં શરુ થયેલી પ્રેસિડેન્સિયલ સ્પેશિયલ ટ્રેન બનશે ઈતિહાસ, લક્ઝુરીયસ સુવિધાઓથી સજ્જ ટ્વિન કાર - Presidential Special Train