અમરેલી:જિલ્લામાં શાળામાંથી અનેક યુવાઓ રમત ગમત માં આગળ વધી રહ્યા છે. એવામાં જિલ્લામાં રાજ્યકક્ષાએ તેમજ નેશનલ કક્ષાએ યુવાઓ આગળ વધી રહ્યા છે અને પ્રેક્ટિસ કરી રહ્યા છે. જ્યારે અમરેલી જિલ્લાની યુવતી નકુમ માર્ગીએ રાષ્ટ્રીય કક્ષાની દોડની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને જેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
રાષ્ટ્રીય કક્ષાએ વિદ્યાર્થીની ઝળહળી… અમરેલી જિલ્લાની નકુમ માર્ગીએ દોડની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો - AMRELI NAKUM MARGI WON GOLD MEDAL
અમરેલી જિલ્લાની વિધાસભા શાળાની નકુમ માર્ગીએ રાષ્ટ્રીય કક્ષાએ દોડની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને જેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
અમરેલી જિલ્લાની નકુમ માર્ગીએ દોડની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો (ETV Bharat Gujarat)
Published : Dec 27, 2024, 5:23 PM IST
નકુમ માર્ગે હાલ ધોરણ 10 માં અભ્યાસ કરી રહી છે. અને હાલ વિદ્યાસભા DLSS માં પ્રેક્ટિસ કરી રહી છે. થોડા સમય પહેલા નાગપુર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની વેસ્ટ ઝોન રમવા ગયા હતા. 300 હન્ડ્રેડ મીટર રન સ્પર્ધા માં યુવતી એ ગોલ્ડ મેડલ મેળવ્યો છે 1.0.40.40. ટાઇમિંગ માં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. અને આગળ નેશનલ કક્ષાએ ભાગ લેવાં માટેની તૈયાર કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: