ગુજરાત

gujarat

ETV Bharat / photos

જુઓ, રામોજી રાવની કેટલીક અનદેખી અને અનોખી તસવીરો - RAMOJI RAO - RAMOJI RAO

વિશ્વની સૌથી મોટી ફિલ્મ સિટી બનાવનાર રામોજી રાવે દુનિયાને અલવિદા કહી દીધું. તેમના નિધન પર આજે આખો દેશ શોકમાં છે. આ દરમિયાન, ચાલો તેમની કેટલીક જૂની તસવીરો દ્વારા તેમના વ્યક્તિત્વને જાણવાનો પ્રયાસ કરીએ.... (Etv Bharat)

By ETV Bharat Gujarati Team

Published : Jun 21, 2024, 5:19 PM IST

રામોજી ફિલ્મ સિટીના સ્થાપક અને ETV ભારતના સંસ્થાપક રામોજી રાવ, પૂર્વ ડેપ્યુટી પીએમ એલ કે અડવાણી સાથે. (Etv Bharat)
રામોજી ફિલ્મ સિટીના સંસ્થાપક અને ETV ભારતના અધ્યક્ષ રામોજી રાવ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પાસેથી પદ્મ વિભૂષણ મેળવતા. (Etv Bharat)
રામોજી ફિલ્મ સિટીના સંસ્થાપક અને ETV ભારતના અધ્યક્ષ રામોજી રાવ, તેલુગુ અભિનેતા ચિરંજીવી સાથે. (Etv Bharat)
રામોજી ફિલ્મ સિટીના અને ETV ભારતના સંસ્થાપક રામોજી રાવ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સાથે (Etv Bharat)
રામોજી ફિલ્મ સિટીના સંસ્થાપક અને ETV ભારતના અધ્યક્ષ રામોજી રાવ PM નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરતા (Etv Bharat)
રામોજી ફિલ્મ સિટીના સંસ્થાપક અને ETV ભારતના અધ્યક્ષ રામોજી રાવ, રામોજી ફિલ્મ સિટીની મુલાકાત લેતા. (Etv Bharat)
રામોજી ફિલ્મ સિટીના સંસ્થાપક અને ETV ભારતના અધ્યક્ષ રામોજી રાવ, ચંદ્રાબાબુ નાયડુ સાથે. (Etv Bharat)
રામોજી ફિલ્મ સિટીના સંસ્થાપક અને ETV ભારતના અધ્યક્ષ રામોજી રાવ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે ચર્ચામાં. (Etv Bharat)
રામોજી ફિલ્મ સિટીના સ્થાપક અને ETV ભારતના સંસ્થાપક રામોજી રાવ, ભૂતપૂર્વ AP CM NT રામારાવ અને ભૂતપૂર્વ PM નરસિમ્હા રાવ સાથે (Etv Bharat)

ABOUT THE AUTHOR

...view details