ગુજરાત

gujarat

ETV Bharat / photos

જુઓ, પ્રયાગરાજ મહાકુંભ 2025 ની અદ્ભુત તસવીર જુઓ - MAHA KUMBH 2025

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં દિવ્ય અને ભવ્ય મહાકુંભ મેળામાં દરેક જગ્યાએ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પોષ પૂર્ણિમાના દિવસથી મહાકુંભ શરૂ થયો છે, જે 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ મહામેળામાં દેશ- વિદેશથી લોકો આવ્યા છે. ((PTI))

By ETV Bharat Gujarati Team

Published : Jan 17, 2025, 7:24 PM IST

મહાકુંભમાં સ્ટીવ જોબ્સની પત્ની લોરેન. ((ANI))
મહાકુંભ મેળાનો હવાઈ દૃશ્ય. (Etv Bharat)
મહાકુંભ મેળાનો રાતનો નજારો. ((PTI))
મહાકુંભ 2025 દરમિયાન ત્રિવેણી સંગમમાં સાધુઓની ભીડ. ((ANI))
મહાકુંભ 2025માં નાગા સાધુંઓ બન્યા આકર્ષણનું કેન્દ્ર. (Etv Bharat)
મહાકુંભમાં ભક્તો પર કરવામાં આવી પુષ્પવર્ષા. ((PTI))
મહાકુંભમાં વિદેશથી આવ્યા મહેમાન. ((PTI))

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details