ಗುಜರಾತ್: ಸೂರತ್ನಲ್ಲಿ ಗ್ಯಾಸ್ ಅನಿಲ ತುಂಬಿದ ಟ್ರಕ್ ಪಲ್ಟಿಯಾದ ಪರಿಣಾಮ ಸ್ಫೋಟಗೊಂಡಿದ್ದು ಅಪಘಾತದಲ್ಲಿ ನಾಲ್ಕು ವಾಹನಗಳು ಸುಟ್ಟು ಕರಕಲಾಗಿವೆ. ಅಲ್ಲದೇ ಅಗ್ನಿ ಅನಾಹುತ ಆದ ಸಮೀಪದಲ್ಲೇ ಗ್ರಾಮವಿದ್ದು ಜನರನ್ನು ಸುರಕ್ಷಿತ ಸ್ಥಳಕ್ಕೆ ಕಳುಹಿಸಲಾಗಿದೆ. ಇದೇ ರಸ್ತೆಯಲ್ಲಿ ಬರುತ್ತಿದ್ದ ಶಾಲಾ ಬಸ್ನಲ್ಲಿದ್ದ 25 ಮಕ್ಕಳನ್ನು ಸುರಕ್ಷಿತವಾಗಿ ಸ್ಥಳಾಂತರಿಸಲಾಯಿತು. ಯಾವುದೇ ಗಾಯಗಳು ಅಥವಾ ಸಾವುನೋವುಗಳು ವರದಿಯಾಗಿಲ್ಲ. ತಕ್ಷಣ ಅಗ್ನಿಶಾಮಕ ದಳ ಸಿಬ್ಬಂದಿ ಸ್ಥಳಕ್ಕೆ ಧಾವಿಸಿ ಬೆಂಕಿಯನ್ನ ನಂದಿಸುವಲ್ಲಿ ಯಶಸ್ವಿಯಾಯಿತು
ಸಿಲಿಂಡರ್ ತುಂಬಿದ್ದ ಟ್ರಕ್ ಸ್ಫೋಟ: ಹೊತ್ತಿ ಉರಿದ ನಾಲ್ಕು ವಾಹನ... ಇವರೆಲ್ಲ ಜಸ್ಟ್ ಮಿಸ್! - ರಸ್ತೆಯಲ್ಲಿ ಬರುತ್ತಿದ್ದ ಶಾಲಾ ಬಸ್ನಲ್ಲಿದ್ದ 25 ಮಕ್ಕಳನ್ನು ಸುರಕ್ಷಿತವಾಗಿ ಸ್ಥಳಾಂತರಿ
ಸೂರತ್ನಲ್ಲಿ ಅನಿಲ ತುಂಬಿದ್ದ ಟ್ರಕ್ವೊಂದು ಪಲ್ಟಿಯಾದ ಪರಿಣಾಮ ಭೀಕರ ಸ್ಫೋಟ ಸಂಭವಿಸಿ ನಾಲ್ಕು ವಾಹನಗಳು ಸುಟ್ಟು ಕರಕಲಾಗಿವೆ. ಅಲ್ಲದೇ ಅಗ್ನಿ ಅನಾಹುತ ಆದ ಪ್ರದೇಶದ ಸಮೀಪದಲ್ಲೇ ಗ್ರಾಮವಿದ್ದು, ಜನರನ್ನು ಸುರಕ್ಷಿತ ಸ್ಥಳಕ್ಕೆ ಕಳುಹಿಸಲಾಗಿದೆ. ಇದೇ ರಸ್ತೆಯಲ್ಲಿ ಬರುತ್ತಿದ್ದ ಶಾಲಾ ಬಸ್ನಲ್ಲಿದ್ದ 25 ಮಕ್ಕಳನ್ನು ಸುರಕ್ಷಿತವಾಗಿ ಸ್ಥಳಾಂತರಿಸಲಾಗಿದ್ದು, ಯಾವುದೇ ಸಾವು-ನೋವುಗಳ ಬಗ್ಗೆ ವರದಿಯಾಗಿಲ್ಲ.
ಸಿಲಿಂಡರ್ ತುಂಬಿದ್ದ ಟ್ರಕ್ ಸ್ಫೋಟ: ಹೊತ್ತಿ ಉರಿದ ನಾಲ್ಕು ವಾಹನ
ಗುಜರಾತ್: ಸೂರತ್ನಲ್ಲಿ ಗ್ಯಾಸ್ ಅನಿಲ ತುಂಬಿದ ಟ್ರಕ್ ಪಲ್ಟಿಯಾದ ಪರಿಣಾಮ ಸ್ಫೋಟಗೊಂಡಿದ್ದು ಅಪಘಾತದಲ್ಲಿ ನಾಲ್ಕು ವಾಹನಗಳು ಸುಟ್ಟು ಕರಕಲಾಗಿವೆ. ಅಲ್ಲದೇ ಅಗ್ನಿ ಅನಾಹುತ ಆದ ಸಮೀಪದಲ್ಲೇ ಗ್ರಾಮವಿದ್ದು ಜನರನ್ನು ಸುರಕ್ಷಿತ ಸ್ಥಳಕ್ಕೆ ಕಳುಹಿಸಲಾಗಿದೆ. ಇದೇ ರಸ್ತೆಯಲ್ಲಿ ಬರುತ್ತಿದ್ದ ಶಾಲಾ ಬಸ್ನಲ್ಲಿದ್ದ 25 ಮಕ್ಕಳನ್ನು ಸುರಕ್ಷಿತವಾಗಿ ಸ್ಥಳಾಂತರಿಸಲಾಯಿತು. ಯಾವುದೇ ಗಾಯಗಳು ಅಥವಾ ಸಾವುನೋವುಗಳು ವರದಿಯಾಗಿಲ್ಲ. ತಕ್ಷಣ ಅಗ್ನಿಶಾಮಕ ದಳ ಸಿಬ್ಬಂದಿ ಸ್ಥಳಕ್ಕೆ ಧಾವಿಸಿ ಬೆಂಕಿಯನ್ನ ನಂದಿಸುವಲ್ಲಿ ಯಶಸ್ವಿಯಾಯಿತು
Intro:બસ માંથી 25 બાળકોનું કરાયું રેસ્ક્યુ અને બસ ભડકે બળી...વાત છે સુરતના ઓલપાડની. ઓલપાડમાં સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં ચાર વાહનો બળીને ખાખ..એલ.પી.જી.ગેસ ભરેલા સિલિન્ડર ગામ નજીક રહેણાંક વિસ્તારમાં જઈ પડ્યા...
Body:વીઓ_ઓલપાડના ઇતિહાસમાં સૌથી મોટો અકસ્માત...ઓલપાડ-સુરત સ્ટેટ હાઇવે પર આવેલા માસમા ગામ નજીક ઇન્ડિયન ઓઇલ કંપનીની એલ.પી.જી.સિલિન્ડર ભરેલી ટ્રક પલટતા આગનું તાંડવઃ જોવા મળ્યું હતું, એક પછી એક ચાર વાહનોમાં આગ લાગી ગઈ હતી. પહેલા એલ.પી.જી.સિલિન્ડર ભરેલી ટ્રક અને બાદમાં વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ તેમજ ટેમ્પો અને રીક્ષાને આગે ઝપેટમાં લઇ લીધી હતી. જોકે, સમય સુચકતા વાપરી સ્થાનિકો સ્થળ પર દોડી આવ્યા અને બસમાંથી 25 જેટલા વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢી લીધા હતા.
બાઈટ_જીનલ પટેલ_પ્રત્યક્ષદર્શીConclusion:વીઓ _સિલિન્ડર ભરેલ ટ્રકમાં આગ લાગતા રીતસરના બ્લાસ્ટ થયા હતા. ધમાકેદાર અવાજ સાથે બ્લાસ્ટ થતા લોકોમાં હાહાકાર મચી ગયો હતો. લોકોના ટોળા સ્થળ પર દોડી આવ્યા હત. જોકે, સ્થાનિક પોલીસ, મામલતદાર, સુરત ફાયર ફાઈટરની ટીમ તથા ધારાસભ્ય મુકેશ પટેલ સહિતનાઓ દોડી આવી લોકોને સહકાર આપવા અપીલ કરી હતી. જેને પગલે મોટી દુર્ઘટના ટળી હતી.
વીઓ _ઘટનાની જાણ સ્થાનિકોએ ફાયર ફાયટરને કરતા સુરતના મોરાભાગળ અને અડાજણ સ્થિત ફાયર ફાઈટર ની ટીમ સ્થળ પર દોડી આવી આગને કાબુમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો. પહેલા આગ લાગી અને બાદમાં ધડાકા થતા લોકોમાં રીતસરની નાસભાગ મચી ગઈ હતી. જોકે, ફાયર ના લાશ્કરોએ સ્થાનિક ગ્રામજનોને તાત્કાલિક ઘરોમાં સિલિન્ડરોને બંધ કરવાની તાકીદ કરી દેવામાં આવી હતી. તેમજ ઇલેક્ટ્રિક સપ્લાય પણ બંધ કરી દેવાયો હતો.
બાઈટ_એસ.ડી.ધોબી_ફાયર ઓફિસર_સુરત
ફાઇનલ વીઓ_મુખ્ય માર્ગ પર ઘટના બની હોય ઓલપાડ-સુરત સ્ટેટ હાઇવે ને બંધ કરી દેવાની ફરજ પડી હતી. જોકે, 24 કલાક વાહનોથી ધમધમતો સ્ટેટ હાઇવેના વાહનોને સિદ્ધેશ્વરી ગામથી સુરત તરફ ડાયવર્ટ કરાયા હતા. ઓલપાડ ના ઇતિહાસમાં સૌથી મોટા અકસ્માત સર્જાયો હતો. જોકે, સદનસીબે જાનહાની ટળી હતી. બીજી તરફ સ્કૂલ બસના સવાર 25 વિદ્યાર્થીઓને બચાવી લેવાતા તંત્રે પણ હાશકારો લીધો હતો.

Last Updated : Jan 9, 2020, 1:36 PM IST