છૂટા હાથે સાઈકલ ચલાવતા યુવકનો વીડિયો થયો વાયરલ - સાઈકલ ચલાવતા છોકરાનો વીડિયો થયો વાયરલ
🎬 Watch Now: Feature Video
હાથ વડે માથા પર ભાર પકડીને માત્ર પગ વડે સાઈકલ ચલાવતા એક છોકરાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, આ છોકરાને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. તે હેન્ડલ પકડ્યા વિના રસ્તા પર ઝડપથી સાયકલ ચલાવે છે. રમેશ કુમાર નામનો વિદ્યાર્થી, જે સાયકલ પર બેલેન્સ બનાવે છે, તે લખીસરાયનો રહેવાસી છે અને ધોરણ 9માં અભ્યાસ કરે છે. રમેશ પણ પિતા સાથે ખેતરમાં કામ કરે છે. આ વીડિયો જોઈને ભારતીય ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ ટ્વીટ કરીને તેના વખાણ કર્યા છે.
Last Updated : Feb 3, 2023, 8:22 PM IST