વિશ્વની શ્રેષ્ઠ મંડળી ઊંઝા APMC શા માટે છે આટલી મહત્વની ? - gujarat news
🎬 Watch Now: Feature Video
ઊંઝાઃ વ્યક્તિના શરીરને તંદુરસ્ત રાખવા માટે પોષણક્ષમ ખોરાકની ખૂબ જ જરૂરી છે. રાત દિવસ કપરી મહેનત અને ટાઢ-તડકો વેઠીને આપણા અન્નદાતા એટલે કે ખેડૂતો વિવિધ પાકને ઉગાડે છે ત્યારે આપણને સારો ખોરાક મળી રહે છે. એક સમયે આ ખેડૂતોની સ્થિતિ દયનીય હતી. તેથી સરકારે પોતાના નેજા હેઠળ ખેડૂતોને મહેનતનું યોગ્ય વળતર મળે તે માટે વિવિધ મંડળીઓની સ્થાપના કરી. આજે આપણા ગુજરાતમાં 191 મંડળીઓ કાર્યરત છે. જેમાં મહેસાણાના ઉંઝા ખાતે આવેલી મંડળી એટલે APMC. આજે ઊંઝામાં APMCની ચૂંટણી યોજાઈ હતી, ત્યારે વિશ્વની શ્રેષ્ઠ મંડળી તરીકે ઓળખાતી આ APMCની સુવ્યવસ્થિત કામગીરીએ શોભા વધારી છે. તો ચાલો જાણીએ આ APMC વિશે...
Last Updated : Jun 9, 2019, 4:53 PM IST