કપડવંજ પાસે બાઈક અને આઇસર વચ્ચે અકસ્માતમાં બે ના મોત, લોકોએ આઇસરને આગ ચાંપી - kapadvanj

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 13, 2020, 1:20 AM IST

Updated : Feb 13, 2020, 2:14 AM IST

ખેડાઃ કપડવંજ તાલુકાના મોતીપુરા પાટિયા પાસે રાત્રે બાઈક અને આઇસર ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર વ્યક્તિ અને તેમના બે વર્ષીય પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જયારે એક મહિલા ઈજાગ્રસ્ત થઇ હતી. જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અકસ્માતને પગલે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો હતો. લોકોએ ઉશ્કેરાઈને આઇસરને આગ ચાંપી હતી. જે બાદ કપડવંજ પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
Last Updated : Feb 13, 2020, 2:14 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.