તમિલનાડુના ત્રિચીમાં અઢી વર્ષનું બાળક બોરવેલમાં ગરકાવ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરાઈ - તમીલનાડુના ત્રિચીમાં બાળક બોરવેલમાં ગરકાવ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 25, 2019, 8:27 PM IST

તમિલનાડુ: તમિલનાડુ ખાતે આવેલ તિરુચિરાપલ્લી એટલે કે ત્રિચીમાં અઢી વર્ષનું બાળક ઘરની બહાર રમી રહ્યું હતું, ત્યારે અચાનક 300 ફૂટ ઉંડી બોરવેલમાં પડી જતા ચકચાર મચી જવા પામી હતી. આ અંગે જિલ્લા કલેક્ટરને જાણ કરાતા બચાવ કામગીરી તાત્કાલિક હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને પગલે ત્રિચી જિલ્લા કલેક્ટર શિવરાસુ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.