ભુજમાં નવા ટ્રાફિક નિયમને ટ્રાન્સપોર્ટ એસોસિયેશનને આવકાર્યો - વાસણ આહીર ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
ભુજઃ ગુજરાત રાજ્યમાં 16 ચેકપોસ્ટને નાબુદ કરવા ઉપરાંત લર્નિંગ લાયસન્સ અને RTO સંબંધિત સાત સેવાઓનો ઓનલાઇન પ્રારંભ કરાયો છે. રાજ્ય સરકારના નિર્ણયને રાજ્યપ્રધાન અને અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એશોસિયેશનના પ્રમુખ વાસણભાઈ આહિરે આવકાર્યો છે.