robbery drama: મોરબી નજીક રચાયેલા લાખોની લૂંટના નાટકનો થયો પર્દાફાશ - The robbery drama was exposed
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13602274-thumbnail-3x2-moon.jpg)
મોરબી: સોખડા ગામના પાટિયા નજીક કારચાલકને છરીની અણીએ લૂંટી લીધાનો બનાવ બન્યો હતો. જે મામલે પોલીસે ફરિયાદી જ શંકાના દાયરામાં હોવાથી ઉલટ તપાસ ચલાવી હતી. જેમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો હતો અને પોતાને વેપારમાં ખોટ આવતા આ નકલી લૂંટનું નાટક રચ્યું હોવાનો પોલીસે પર્દાફાશ (robbery drama) કરી તેને ઝડપી લીધો હતો.