ગીરસોમનાથના સ્મશાનમાં સત્યનારાયણની કથા યોજાઈ ! ....જૂઓ વીડિઓ - સ્મશાનમાં સત્યનારાયણ દેવની કથા
🎬 Watch Now: Feature Video
ગીરસોમનાથઃ જિલ્લાના ગીરગઢડા તાલુકાના મોટા સમઢીયાળા ગામે કાળીચૌદશના દિવસે સ્મશાનમાં સત્યનારાયણ દેવની પૂજા કરાઈ હતી. તેમજ તેનો પ્રસાદ પણ સ્મશાનમાં જ બનાવવામાં આવ્યો હતો. આ કથાનો મુખ્ય હેતુ ગામના લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર લાવવાનો હતો.