'મહા' વાવાઝોડાની અસરથી વરસાદ, મચ્છુ 2 ડેમનો દરવાજો ખોલાયો - મચ્છુ ડેમના દરવાજા ખોલાયા

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 7, 2019, 10:57 AM IST

મોરબીઃ 'મહા' વાવાઝોડાની પગલે મોરબીમાં ગુરૂવાર બપોરે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો. જિલ્લાના અનેક તાલુકામાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. જેથી મોરબીની જીવાદોરી સમા મચ્છુ ડેમ-2 ચાલુ વર્ષે છલોછલ ભરાઈ ગયો હતો.એટલે ડેમનો 1 દરવાજો 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યો હતો. અંતમાં 'મહા' વાવાઝોડાનો ખતરો ટળતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.