વિજય બાદ તાલિબાની લડવૈયાઓ એમ્યુઝમેન્ટ પાર્કમાં માણી રહ્યા છે આનંદ, વીડિયો વાયરલ - Video viral Taliban
🎬 Watch Now: Feature Video
કાબુલ: અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ ઉજવણી કરતા તાલિબાની લડવૈયાઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તાલિબાની લડવૈયાઓ પાર્ક અને જીમમાં કસરત કરવાની મજા માણી રહ્યા છે.