સરકારના ભરતી પ્રક્રિયાના નિર્ણયને લઈ સુરતના યુવાનોએ ખુશી વ્યક્ત કરી - GPSC-Secondary Service Selection

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 5, 2020, 2:30 PM IST

સુરતઃ GPSC-ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ, પોલીસ-સામાન્ય વહિવટ વિભાગ, શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં ભરતી પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામા આવ્યો. જેના કારણે સુરતના યુવાનોએ ખુશી જાહેર કરી રહ્યા છે. રાજ્યમાં સરકારી નોકરીમાં ભરતી માટે પ્રક્રિયાઓ પૂરી થઇ ગઇ હતી તેવી તમામ જગ્યાઓ સહિત 8000 જગ્યાઓ માટેના નિમણૂંકપત્રો તાત્કાલિક આપવા મુખ્યપ્રધાનના સ્પષ્ટ આદેશો સાથે ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. કોવિડ-19ની સ્થિતી સામાન્ય થયા બાદ આગળની પ્રક્રિયાઓ કરવા મુખ્યપ્રધાને સૂચના આપી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.