Surat rural rain update - સુરત ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદ, ખેડૂતોમાં હરખની હેલી - surat news
🎬 Watch Now: Feature Video
Surat rural rain update : ગ્રામ્ય વિસ્તારો ચોમાસાનું વિધિવત રીતે બેસી ગયું છે. શુક્રવાર સવારથી જ સવારથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ઓલપાડ, માંગરોળ, માંડવી, કામરેજ સહિતના વિસ્તારોમા સતત બીજા દિવસે વાવણી લાયક વરસાદ વરસતા ધરતીપુત્રો પાક વાવણીની કામગીરીમાં જોતરાઇ ગયા છે. જો કે, પ્રથમ વરસાદમાં જ તંત્રની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખોલું ગઇ છે. અનેક નિચાણવાળા વિસ્તારમો પાણી ભરાયા જતા લોકોને હાલાકી ભોગવી પડી રહી છે.