સુરતીલાલાઓએ અનોખી રીતે મતદાન પર્વ ઉજવ્યો - સુરત કોર્પોરેશન
🎬 Watch Now: Feature Video
સુરત : આજે 6 કોર્પોરેશન માટે મતદાન કરવામાં આવી રહી છે, ત્યારે સુરત શહેરમાં સુરતીલાલાઓએ અનોખી રીતે મતદાન પર્વ ઉજવ્યો હતો. સુરત કોર્પોરેશનના વૉર્ડ નંબર 13માં આવેલી એક સોસાયટીના લોકો ઢોલ-નગારા સાથે વોટિંગ કરવા મતદાન મથકે પહોંચ્યા હતા. આ સાથે વિસ્તારમાં લોકોને ઢોલ-નગરા વગાડી લોકોને મતદાન કરવા માટે અપીલ પણ કરી હતી.