સુરત : વૃદ્ધાશ્રમમાં યોગ સાથે ગરબાનું આયોજન - આશિષ રંગરાજ
🎬 Watch Now: Feature Video
સુરત : ભાઠા વિસ્તારમાં આવેલા શ્રીમતી નિર્મલા ભગત વૃદ્ધાશ્રમ ખાતે રહેતા વૃદ્ધો સ્વસ્થ રહી શકે તે માટે સુરતના જાણીતા એડવોકેટ અને નોટરી બીના ભગત દ્વારા યોગ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત જાણીતા ઇન્ડિયન એકેડમી ઓફ યોગ આશિષ રંગરાજ દ્વારા વૃદ્ધોને યોગ સાથે ગરબા કરાવવામાં આવ્યા હતા. વૃદ્ધાશ્રમમાં ઉપસ્થિત દરેક વડીલો યોગ સાથે ગરબામાં ભાગ લીધો હતો.