સુરત : કાર અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ, જુઓ CCTV - કાર ચાલકનો આબાદ બચાવ
🎬 Watch Now: Feature Video
સુરત : વેસુ સ્થિત શ્યામ મંદિર પાસે કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી ગયી હતી. જો કે, સદનસીબે આ ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે