ખીલતા ફુલો પર શિક્ષકનો અત્યાચાર, સામે આવ્યો ચોકાવનારો વીડિયો... - javra girls slapped for math mistakes
🎬 Watch Now: Feature Video
મધ્યપ્રદેશ : સરકારી પ્રાથમિક શાળાનો એક વીડિયો જોરદાર વાયરલ થઈ(Ratlam Teacher Cruelty video viral ) રહ્યો છે. જેમાં શાળાના શિક્ષક વિદ્યાર્થીનીઓને સાથે મારપીટ કરી રહ્યા છે. શિક્ષક બાળકોને બેરહેમીથી મારી રહ્યા(girl students thrashed in madhya pradesh) છે. આ નાની છોકરીઓને વાંચવામાં ભૂલ કરે છે, જેના કારણે તેમને આવી સજા કરવામાં આવે છે. બાળકોને માર મારનાર શિક્ષકનું નામ જિનેન્દ્ર મોગરા છે. આ નિર્દય શિક્ષક દ્વારા માર્યા ગયેલી વિદ્યાર્થીનીઓના પરિવારજનો આ ઘટનાથી ગુસ્સે છે. જિલ્લા શિક્ષણાધિકારી કેસી શર્માએ શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા હતા.