રાજ કુંદ્રાએ પોર્ન ફિલ્મ માટે ન્યૂડ ઓડિશન માંગ્યું, મોડેલે કહ્યું શિલ્પા શેટ્ટીની થવી જોઇએ પૂછપરછ - પોર્નોગ્રાફી
🎬 Watch Now: Feature Video
મુબંઇ: શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા સોફ્ટ પોર્નોગ્રાફીના કેસને લઈને ખૂબ જ ચર્ચામાં છે.ત્યારે બોલિવૂડની કેટલીક મોડલ્સે પણ તેમની આપવીતી બહાર પાડવાની શરૂઆત કરી છે. એક મોડલે વાતચીત કરતા અનુભવો જણાવ્યા હતા. મંગળવારે પીડિત મોડેલે એક ન્યૂઝ એજન્સીનના ઇન્ટરવ્યૂ દરમિયાન તેણે રાજ કુંદ્રા અને તેના સાથીદાર પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું ન્યૂડ વેબ સિરીઝમાં કામ કરવા માટે તેમના પર દબાણ કરવામાં આવ્યું હતુ. આ સમગ્ર મામલે અભિનેત્રી શિલ્પા શેટ્ટી પણ આ સામેલ હોવાનું મોડેલે જણાવાયું હતુ. જેથી શિલ્પા શેટ્ટીની પણ પૂછપરચ્છ થવી જાઇએ તેમ જણાવ્યું હતુ. વધુ માહિતી માટે જૂઓ વીડિયો...
Last Updated : Jul 21, 2021, 3:28 PM IST