આવી કોંગ્રેસ પાર્ટી સોન્ગ પર રાહુલ ગાંધીએ મહિલા સાથે કર્યો ડાન્સ, પોતાના અંદાજમાં કોંગ્રેસી નેતા - Rahul Gandhi visit Dahod

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 10, 2022, 10:45 PM IST

ન્યૂઝ ડેસ્ક : વિધાનસભાની ચૂંટણીને લઈને ન માત્ર ગુજરાત (Gujarat Assembly Election 2022) જ રાહ જોઈ રહ્યું છે, પરંતુ સમગ્ર દેશની નજર ગુજરાત સલ્તનત પર છે. કારણ કે, દેશના વડાપ્રધાનનું વતન છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીનો પંજાબ જેવો મહદંશે દબદબો પણ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી આજે દાહોદની મુલાકાતે (Rahul Gandhi visit Dahod) આવ્યા હતા. અહીં તેમણે નવજીવન કોલેજ ગ્રાઉન્ડ ખાતે આદિવાસી સત્યાગ્રહ રેલી (Gujarat Adivasi Satyagrah Rally)ને સંબોધિત કરી હતી. જેમાં આવી આવી આવી કોંગ્રેસ પાર્ટી સોન્ગ પર રાહુલ ગાંધી એક મહિલા સાથે ઝૂૂમી ઉઠ્યા (Rahul Gandhi Dance With Lady) હતા, ત્યારે લોકોએ કહ્યુ કે પોતાના અંદાજમાં દેખાયા કોંગ્રેસી નેતા ..

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.