ફિલ્મનું નામ 'ઘિ સ્કાઈ ઈઝ પિન્ક' કેમ?: પ્રિયંકા ચોપરાએ જ આપ્યો જવાબ - પ્રિયંકા ચોપરાનો Exclusive interview

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 1, 2019, 11:24 AM IST

Updated : Oct 1, 2019, 11:29 AM IST

જયપુર : બૉલિવુડ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિંગ માટે મશહૂર અભિનેત્રી પ્રિયંકા ચોપરા તેની આગામી ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે "ઘિ સ્કાઈ ઈઝ પિન્ક"ની અભિનેત્રી તેમના કો-સ્ટાર અને ફિલ્મમાં તેના પુત્રનો રોલ ભજવનાર રોહિત સરાફ સાથે પિન્ક સિટી જયપુર પહોંચી હતી. ફિલ્મ 'ઘિ સ્કાઈ ઈઝ પિન્ક'માં પ્રિયંકા ચોપરા અને ફરહાન અખ્તર મુખ્ય ભુમિકામાં છે. આ દરમિયાન ઈટીવી ભારત સાથે એક્સક્લૂઝિવ વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન તેણે ફિલ્મના નામ રાખવા પાછળનું રહસ્ય ખોલ્યુ હતું. આ ઉપરાંત તેણે ફિલ્મના મેકિંગ અંગે રસપ્રદ વાત કરી હતી.
Last Updated : Oct 1, 2019, 11:29 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.