વડોદરામાં ખેલૈયાઓ દ્વારા શરૂ કરાઈ નવરાત્રીની તૈયારીઓ - undefined
🎬 Watch Now: Feature Video
વડોદરા: રાજ્યમાં નવરાત્રીનો થનગનાટ શરૂ થયો છે, ત્યારે વડોદરામાં પણ ખેલૈયાઓ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કોરોના મહામારી વચ્ચે રાજ્ય સરકારે આંશિક પ્રતિબંધો વચ્ચે નવરાત્રીની છૂટછાટ આપી છે. ગુરુવારથી શરૂ થઈ રહેલી નવરાત્રીને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. કોરોનાની મહામારી વચ્ચે આ વર્ષે શેરી ગરબાની મંજૂરી મળતા ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.