વડાપ્રધાન મોદીએ પાવાગઢમાં કાલીકા માતાની પૂજા અર્ચના કરી આશિર્વાદ લિધા - undefined
🎬 Watch Now: Feature Video
પંચમહાલ : વડા પ્રધાન નરેન્દ્ર મોદી 18 જૂને પંચમહાલ જિલ્લામાં પાવાગઢ ટેકરી પર કાલિકા માતા મંદિરમાં પ્રાર્થના કરી છે. વડાપ્રધાન સાથે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા. પાવાગઢમાં વડાપ્રધાને માતાજીની પૂજા અર્ચના કરી હતી અને માતાજીના આશિર્વાદ લિધા હતા.