અલીગઢમાં પણ થયો અગ્નિપથનો વિરોધ - Agnipath Recruitment Scheme
🎬 Watch Now: Feature Video
દેશભરના વિદ્યાર્થીઓ અને સેનામાં નોકરીની (Agnipath Recruitment Scheme) તૈયારી કરી રહેલા યુવાનો ભારત સરકારની 'અગ્નિપથ' યોજનાનો વિરોધ (Aligadh aganipath protes) કરી રહ્યા છે. અલીગઢમાં 'અગ્નિપથ સ્કીમ'ના વિરોધમાં (Agnipath scheme controversy) ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએ ખેર તહસીલ વિસ્તારના ટપ્પલ વિસ્તારના યમુના એક્સપ્રેસ વે પર હંગામો મચાવ્યો હતો. યુપી સરકારની રોડવેઝ બસને આગ ચાંપવામાં આવી હતી. આ દરમિયાન સેંકડો યુવાનોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સાથે ઉશ્કેરાયેલા યુવાનોએ જટારીમાં પોલીસ ચોકીને આગ ચાંપી દીધી હતી. આ સાથે પોલીસના વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી.