રાજકોટમાં રાત્રીના 9થી સવારના 6 કલાક સુધી કરફ્યૂ, જુઓ વીડિયો... - કોરોના પોઝિટિવ કેસ
🎬 Watch Now: Feature Video
રાજકોટ : રાજ્યમાં દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં 2 દિવસ સંપૂર્ણ કરફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નવી સૂચના ન મળે, ત્યાં સુધી રાત્રીના 9થી સવારે 6 કલાક સુધી કરફ્યૂનું જાહેરનામું બહાર પાડ્યું છે. જે બાદ વડોદરા, રાજકોટ અને સુરતમાં પણ રાત્રીના કરફ્યૂનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજકોટમાં કરફ્યૂ અંગે પોલીસ સાથે ETV BHARAT દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.