નવજાત બાળકનું થયું અપહરણ, ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે - મેરઠ મેડિકલ કોલેજ
🎬 Watch Now: Feature Video
ઉત્તર પ્રદેશ મેરઠ મેડિકલ કોલેજના સિંગિંગ વોર્ડમાંથી નવજાત બાળકનું અપહરણ થયું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આમાં એક છોકરો નવજાત શિશુને લઈને જતો જોવા મળે છે. બાળકનું અપહરણ થતા મેરઠ મેડિકલ કોલેજમાં હોબાળો મચી ગયો હતો. આરોપીએ પહેલા બાળકના પરિવાર સાથે મિત્રતા કરી અને તક મળતાં જ બાળક સાથે ગાયબ થઈ ગયો હતો. આ ઘટનાનો સીસીટીવી વીડિયો સામે આવ્યો છે. નવજાત શિશુના પિતાએ પોલીસ સ્ટેશન મેડિકલમાં અજાણ્યા વિરુદ્ધ FIR નોંધાવી છે. આ પહેલા પણ મેડીકલ હોસ્પિટલમાં બાળક ચોરીની અનેક ઘટનાઓ બની ચુકી છે. Newborn baby was kidnapped In Uttaraprdesh, Meerut Medical College